અજબગજબ

વિડીયો / માણસ સાથે નાચ્યો હાથી, લોકો બોલ્યા – હોળી સ્પેશિયલ ડાન્સ

ક્યારેય હાથીને માણસ સાથે નાચતા જોયો છે? જો નહિ, તો આ નવ સેકન્ડના વીડિયોને જલ્દી જોઈ લો. હા, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. @Gannuprem નામના ટ્વીટર યુઝરે આ હોળી સ્પેશિયલ ડાન્સના કૅપ્શન સાથે શેર કર્યો છે. આ વીડિયોને હજારથી વધુ લાઇક્સ અને વ્યૂઝ મળી ચુક્યા છે.

અરે વાહ!

મસ્તીના મૂડમાં ગજરાજ

બહુ ક્યૂટ છે!

નામ શું છે હાથીનું?

આટલા મુશ્કેલ સ્ટેપ્સ મારાથી નહિ થાય.

બહુ જ ક્યૂટ છે!

તો કેવો લાગ્યો હાથીનો ડાન્સ!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.