લફડાબાજ બાયડી પ્રેમી સાથે ભાગી તો ટેંશનમાં આવીને પતિએ દીકરી-ભત્રીજી અને ભાઇ સહિત પોતાને મારી નાખ્યા

રુવાડા ઉભા કરી દયે એવી ખતરનાક સ્ટોરી: લફડાબાજ બાયડી પ્રેમી સાથે ભાગી તો ટેંશનમાં આવીને પતિએ દીકરી-ભત્રીજી અને ભાઇ સહિત પોતાને મારી નાખ્યા

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર આર્થિક તંગી તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ઘણીવાર કેટલીક મહિલાએ પતિના ત્રાસથી તો તેના દગાથી જીવન ટૂંકાવી લેતી હોય છે, તો ઘણીવાર પતિ તેની પત્નીથી અને ઘરકંકાસથી કંટાળી પોતાનો જીવ લઇ લેતી હોય છે. ત્યારે હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક પતિએ તેની પત્નીના અવૈધ સંબંધોથી કંટાળીને દીકરી, ભત્રીજા અને ભાઈ સાથે આપઘાત કરી લીધો. આ મામલો પંજાબના ફિરોજપુરથી સામે આવ્યો છે.

જ્યાં પત્નીના પ્રેમી સાથે ભાગી જવા પર પતિએ પરિવારના ત્રણ લોકો સમેત પોતાને પણ મારી નાખ્યો. જાણકારી અનુસાર, 33 વર્ષિય જસવિંદર સિંહ ઉર્ફે રાજુ પરિવાર સાથે રહેતો હતો. કેટલાક દિવસ પહેલા જ તેની પત્ની ઘર છોડી પ્રેમી સાથે ભાગી ગઇ હતી. આ કારણે પરિવાર પરેશાન હતો. જસવિંદર સિંહે 2 દિવસ પહેલા ફેસબુક પર લાઇવ કરી પોતાની આપવીતી સંભળાવી હતી અને પોતાને મારી નાખવાની વાત કરી હતી. મંગળવારના રોજ જસવિંદર તેના 11 વર્ષિય ભત્રીજા અગમ, 11 વર્ષની દીકરી ગુરલીન કૌર અને મોટા ભાઇ હરપ્રીત ઉર્ફએ બંટૂને સાથે લઇને ધલખુર્દ નહેરમાં કાર નાખ દીધી.

નહેરમાંથી ગોતાખોરોની મદદથી કારને બહાર નીકાળવામાં આવી હતી. કાર નહેરમાં પડતા જ આસપાસના લોકોમાં અફરા તફરી મચી ગઇ હતી. નહેરમાં પાણીનો વહાવ વધારે હોવાને કારણે કાર અને કારમાં સવાર લોકોની લાશને નીકાળવામાં પોલિસને ભારે મશ્ક્કત કરવી પડી હતી. આ અકસ્માતમાં ચારેયના મોત થઇ ગયા હતા. પોલિસ આ મામલે તપાસમાં જોડાઇ છે. નહેરમાં કાર ફેકનાર જસવિંદર સિંહના દીકરા દિવ્યાંશ અને ભાઇ સોનૂએ જણાવ્યુ કે, જસવિંદર સિંહ ઉર્ફે રાજુ ઘણા દિવસોથી પરેશાન હતો. કારણ કે તેની માતા બીજા સાથે ભાગી ગઇ હતી.

મૃતકના ભાઈએ જણાવ્યું કે તેની ભાભી કાલા સંધુ નામના ફાઈનાન્સર સાથે રહેવા લાગી હતી. કાલા સંધુએ તેને વિસ્તારમાં એક અલગ રૂમ આપ્યો હતો. ભાભીની માતા અને બહેને પણ તેને સાથ આપ્યો. ભાઈ જસવિન્દરે કાલા સંધુને ફોન કરીને પત્નીને ઘરે પરત મોકલવાનું કહ્યું હતું. તેના બાળકો તેમની માતા વિના અનાથ બની રહ્યા છે. આના પર કાલા સંધુએ જસવિંદરને ગાળો આપવાનું શરૂ કર્યું. જસવિંદરે આત્મહત્યા કરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ‘આજે હું મૃત્યુની નજીક મારા મુકામ પર પહોંચી ગયો છું.

બાળકો મારી સાથે સૂતા હતા, પરંતુ હવે તેઓ પણ જાગી ગયા છે. તેણે ઘણી વખત લાઈવ થઇ પોતાનું દર્દ કહ્યું, પણ કોઈએ મદદ કરી નહીં. કારમાં જસવિન્દર સાથે તેની પુત્રી અને ભત્રીજો પણ બેઠા હતા, વીડિયોમાં બાળકોએ પણ કહ્યું કે તેઓ જીવવા માંગતા નથી. જસવિન્દરે કહ્યું કે કાલા સંધુએ તેની પત્નીને મોંઘા કપડા પહેરવાની આદત પડાવી દીધી હતી.3 વર્ષ સુધી તે કલા સંધુ સાથે હતી. સાસુ અને સાળી તેને ડગ એડિક્ટ કહેતા હતા, જ્યારે તે કોઈ પણ પ્રકારનો નશો કરતો ન હતો. આજે તેણે પત્નીના દુ:ખમાં દારૂ પીધો છે. મરતા પહેલા વીડિયોમાં જોવા મળે છે કે જસવિન્દર ખૂબ જ ઝડપથી કાર ચલાવી રહ્યો હતો. બાળકો કહેતા હતા કે પિતાજી ગાડી ધીમી ચલાવો.

Shah Jina