બીજી યુવતી સાથે ઘરની અંદર કરી રહ્યો હતો આ વ્યક્તિ ગુટર ગુ… અચાનક આવી ગઈ ગર્લફ્રેન્ડ, આખી ઘટના પાડોશીએ મોબાઈલમાં કરી કેદ, જુઓ વીડિયો

બીજી છોકરી સાથે મનાવી રહ્યો હતો રંગરેલીઓ, ગર્લફ્રેન્ડ આવી પછી એવી ધમાલ કે કપડાં વગર જ ભાગવું પડ્યું, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર પતિ પત્નીના પ્રેમના વીડિયો ખુબ જ વાયરલ થતા હોય છે,  તેમના ઉપર બનતા જોક્સના વીડિયો પણ ખુબ જ વાયરલ થાય છે ત્યારે હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વ્યક્તિ એક અન્ય છોકરી સાથે રંગરેલીઓ મનાવતો હોય છે અને ત્યારે જ તેની પત્ની આવી જાય છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે જેમાં એક વ્યક્તિ તેની પ્રેમિકાના બજારમાં ગયા બાદ ઘરમાં બીજી છોકરીને બોલાવે છે. ત્યારે આ દરમિયાન જ તેની પ્રેમિકા પણ ઘરે આવી જાય છે. જેના બાદ બીજી યુવતીને અન્ડરગાર્મેન્ટ્સમાં જ બાલ્કની ઉપરથી ભાગવું પડે છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ડેલી સ્ટારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આ વાયરલ વીડિયો કોલમ્બિયાનો છે. વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જેવી જ તેની પ્રેમિકા ઘરની અંદર પ્રવેશે છે તે વ્યક્તિ બીજી યુવતીને ઘરની બાલ્કનીમાંથી અન્ડરગાર્મેન્ટ્સમાં જ બહાર લટકાવી દે છે. આસપાસ ઘણા લોકો પણ વીડિયોની અંદર નજર આવી રહ્યા છે. જે યુવતીને બાલ્કનીમાંથી ઉતારવામાં મદદ કરે છે.

આ વ્યક્તિ અને બીજી યુવતી સાથેની હરકતને તેને પાડોશીએ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દીધી. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ જ શેર થઇ રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં જ ગર્લફ્રેન્ડ ગુસ્સામાં દરવાજો ઠોકતી જોવા મળી રહી છે. ત્યારે બાલ્કનીમાંથી નીચે આવેલી યુવતી એક બોક્સમાં ઘુસી જાય છે. પરંતુ ગર્લફ્રેન્ડને શંકા થાય છે અને પછી તે યુવતીની પાછળ ભાગે છે.

Niraj Patel