પતિએ પત્નીને પ્રેમી સાથે હોટલમાં રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી, પોલીસ સ્ટેશન લઇ ગયો તો પત્નીએ કહ્યું.. “મારા પતિનું…..”

ભાઈ બહેન કહીને હોટલમાં પ્રેમી સાથે રોકાઈ પત્ની, અચાનક આવી ગયો પતિ અને એવી હાલતમાં જોયા કે હાથ પકડી અને પછી….

પતિ પત્ની અને વોના કિસ્સાઓ દેશભરમાંથી સતત સામે આવતા જોવા મળે છે. ઘણીવાર પતિ અને પત્ની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થયા બાદ શંકાના વાદળો પણ ઘેરાઈ જાય છે અને આવી શંકાના કારણે જાસૂસી પણ કરવામાં આવી છે અને ક્યારેક શંકા હકીકતમાં પણ બદલાતી જોવા મળે છે. આવું જ કઈક હાલ જોવા મળ્યું જેમાં પતિએ તેની પત્નીને હોટલમાં તેના પ્રેમી સાથે રંગરેલીઓ માનવતા ઝડપી પાડી હતી.

(પત્નીને પોલીસ સ્ટેશન લઇ જતો પતિ)

આ ઘટના બની છે પંજાબના જાલંધરમાં. જ્યાં ગત શુક્રવારના રોજ બસસ્ટેન્ડ પાસેની એક હોટલમાં મોટો હોબાળો જોવા મળ્યો હતો. અહીંયા એક વ્યક્તિએ તેની પત્નીને હોટલમાં તેના પ્રેમી સાથે રંગરેલિયા માનવતા રંગેહાથ ઝડપી પડી હતી. આ મહિલાના પતિની બહેને જ તેનો પીછો કર્યો હતો, જેના બાદ આખા મામલાનો પર્દાફાશ થયો હતો.

(પતિની બહેન)

આ ઘટના બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને પ્રેમી યુવકની ધરપકડ કરી હતી. જેના બાદ તેને બસ સ્ટેન્ડ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી. આ ઘટનામાં પતિએ કહ્યું કે પતિ તેને ટાઈમ નહોતો આપતો, જેના કારણે તેને કઈ કરવું હતું. પત્નીએ એ વાતની પણ કબૂલાત કરી કે તે પરણિત હોવા છતાં પણ અન્ય યુવક સાથે અફેર કરી રહી હતી. આ દંપતીનું કોઈ સંતાન નથી.

(પત્ની)

આ ઘટના વિશે વિસ્તારથી વાત કરવામાં આવે તો મહિલાએ તેના પતિને તેના પિયરમાં જવાની વાત કરી હતી. જેના બાદ તેના પતિ રવિએ તેને પિયર જવાની ના પાડી દીધી હતી. તેના પતિના બહાર નીકળે 5 મિનિટ પણ નહોતી થઇ અને તે રિક્ષામાં બેસી ગઈ અને તેની પાછળ એક યુવક બાઈક ઉપર આવ્યો. આ બંનેનો પીછો મહિલાના પતિની બહેન કરી રહી હતી. જેના બાદ બસ સ્ટેન્ડ નજીકની એક હોટલમાં તેમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા.

તો આ ઘટનાની અંદર પતિએ પોલીસ પાસે માંગણી કરી છે કે આરોપી યુવકનું મેડિકલ થવું જોઈએ અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થવી જોઈએ જેના કારણે તેનું ઘર બરબાદ થવાથી બચી જાય. પતિએ જણાવ્યું કે તેને છેલ્લા કેટલાય સમયથી શંકા હતી. પરંતુ યોગ્ય સાબિતી ના હોવાના કારણે તે કઈ કરી શક્યો નહોતો.

(આરોપી પ્રેમી)

તો પતિની કહેવું એમ પણ છે કે આ બંને બહી બહેન કહીને હોટલમાં રોકાય હતા. જયારે તેને હોટલવાળાને કહ્યું કે તેમની પત્ની અંદર છે ત્યારે હોટલવાળાએ કહ્યું કે તેમની કોઈ ગેરસમજ થાય છે, તે તો ભાઈ બહેન છે. તેમને ફક્ત 300 રૂપિયા હોટલની અંદર રૂમ લીધી હતી. પતિએ એવો પણ આરોપ લગાવ્યો કે હોટલની અંદર ખુલ્લેઆમ ખોટા ધંધા થયા છે. પરંતુ તેના ઉપર કોઈ રોકટોક નથી.

Niraj Patel