ટીમ ઇન્ડિયાના આ સ્ટાર બોલરની બહેને સ્વિમિંગ પુલમાં ઉતરીને આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો

આ ક્રિકેટરની બહેને સ્વિમિંગ પુલમાં દેખાડી દીધું હોટ ફિગર… જોઈને થઇ જશો લટ્ટૂ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર દિપક ચાહર ખુબ ચર્ચામાં રહે છે. દિપક ફરી વખત ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે તેણે ipl મેચ દરમ્યાન તેની મંગેતરને બધાની સામે પ્રપોઝ કરી હતી. પરંતુ ખુબ ઓછા લોકો એ વાત જાણે છે કે દિપક ચાહરની બહેન પણ છે ખુબ જ સુંદર પરંતુ જણાવી દઈએ કે સુંદરતાના મામલે દીપકની બહેન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

દિપક ચાહર તેની શાનદાર બોલિંગ માટે ઓળખાય છે તેમજ તેની બહેન માલતી ચાહરને પણ સોશિયલ મીડિયા પર જોરદાર ફેનફોલિંગ છે. માલતી એક સુપર મોડેલ છે. અવાર નવાર તેની સુંદર તસવીરો જોવા મળતી હોય છે. માલતી તેની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. અવાર નવાર તેની સુંદર અને હોટ તસવીરો જોવા મળતી હોય છે. તેમજ આ વખતે પણ શેર કરેલી તસવીર ખુબ જ હોટ અને સુંદર હતી.

માલતીએ બિકી સાથે શોર્ટ્સ મેચ કર્યા હતા જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી અને સ્વિમિંગ પુલમાં ચીલ કરતી નજર આવી હતી. માલતીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે સ્વિમિંગ પુલમાં ઉતરતી નજર આવી રહી છે. આ તસવીરમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

તસવીરને શેર કરતા કેપ્શન આપ્યું હતું કે ‘tangled’. આ તસવીરને અત્યાર સુધી 57 હજાર કરતા વધુ લાઇક્સ મળી ચુકી છે. માલતી ચાહર ઇન્સ્ટાગ્રામ પર ખુબ પોપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામ પર માલતીના 6 લાખ કરતા વધુ લોકો ફોલો કરે છે.

દિપક ચાહરની બહેન એક સુપર મોડેલ હોવાના કારણે ખુબ ગ્લેમરસ છે. માલતી તેના બંને ભાઈઓ દિપક અને રાહુલ ચાહરની સાથે ઘણી વખત તસવીરો શેર કરતી હોય છે. જણાવી દઈએ કે રાહુલ ચાહર સ્પિન બોલર છે. માલતી બિકી પહેરીને પણ તેના હુસ્નનો જલવો વિખેરી ચુકી છે. તેની તે પણ તસવીર ખુબ ચર્ચામાં રહી હતી. લાંબા સમયથી દિપક iplમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. દીપકની બહેને થોડા દિવસો પહેલા જ પુલમાં ચીલ કરતી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તે હોટ નજર આવી રહી હતી.

Patel Meet