મનોરંજન

સ્વિમિંગ પુલના કિનારે ખુબ જ હોટ અંદાજ અને બોલ્ડ કપડામાં નજર આવી અભિનેત્રી મલ્લિકા શેરાવત, 44 વર્ષે પણ લાગે છે કાતિલ

કોઈની શરમ રહ્યા વગર સૌથી ગંદા સીન આપનાર આ અભિનેત્રીએ ન પહેરવાનું પહેર્યું….7 PHOTOS જોતા ન ફેન્સની આખો ફાટી ગઈ

બોલીવુડના સિતારો લાઇમ લાઇટમાં છવાયેલા રહેવા માટે હંમેશા કંઈક અવનવું કરતા હોય છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહેતા હોય છે  અને પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે. હાલમાં જ અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેને સોશિયલ મીડિયા ઉપર લગાવી દીધી છે.

મલ્લિકા દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમાં સ્વિમિંગ પુલના કિનારા ઉપર સૂતી નજર આવી રહી છે. આ તસવીરોની અંદર મલ્લિકાએ સ્વિમિંગ શૂટ પહેર્યો છે. આ તસવીરો શેર કરવાની સાથે જ મલ્લિકા કે કેપશનમાં “સન કિસ્ડ” લખ્યું છે.

સોશિયલ મીડિયામાં તેની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. અને ચાહકો પણ આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. આ ઉપરાંત કોમેન્ટમાં પણ મલ્લિકાના આ લુકની પ્રસંશા કરતા ચાહકો થાકતા નથી.

મલ્લિકા ભલે લાંબા સમયથી પડદા ઉપર નજર ના આવી હોય. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેની તસવીરો પોસ્ટ થવાની સાથે જ થોડી મિનિટોમાં જ વાયરલ પણ થઇ જતી હોય છે.

મલ્લિકાએ શેર કરેલી તસ્વીરોની અડનાર તે સ્કાયબ્લ્યૂ ડ્રેસ લપેટીની સ્વિમિંગ પુલના કિનારે સુઈ રહેલી જોવા મળે છે. આ ઉપરાંત તેને લાઈટ મેકઅપ, ખુલ્લા વાળ અને શેડ્સ સાથે તેને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.

આ લુકમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. અભિનેત્રી પુલ કિનારે સનબાથનો મજા લઇ રહેલી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે મલ્લિકા હાલ ફ્રાન્સમાં છે. તેને ફ્રાન્સમાંથી પોતાની તસવીરો શેર કરી છે.

બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે હવે ફિલ્મોમાં પહેલાની જેમ એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર આજે પણ તેનો સિક્કો ઘણો ચાલે છે. અભિનેત્રીએ આ વચ્ચે લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. મલ્લિકા શેરાવતે તેના યુએસ વાળા ઘરની તસવીરો અને વીડિયો શેર કર્યો છે.

અભિનેત્રી હાલ આ દિવસોમાં લોસ એંજિલિસમાં છે. ત્યાંથી તે સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. મલ્લિકા શેરાવતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના ડોગ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની આ પોસ્ટમાં મલ્લિકાએ ઘણા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં તે તેના ડોગી સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં તેના આલીશાન વિલાની ઝલક પણ જોવા મળે છે. તેનો વિલા ખૂબ જ શાનદાર છે. આ વીડિયોમાં તેણે મલ્ટીકલરનું ગાઉન પહેર્યુ છે. જેમાં તે ઘણી એટ્રેક્ટિવ લાગી રહી છે. મલ્લિકા તેના સફેદ કલરના ડોગ સાથે ટીજ કરતી જોવા મળી રહી છે.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘ડર્ટી પોલિટિક્સ’ તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. ફિલ્મી કારકિર્દીમાં મલ્લિકા શેરાવતે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે પરંતુ તેને સંઘર્ષ ચાલુ રાખ્યો. આટલા બધા બોલ્ડ સીન અને જેકી ચેન જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કર્યા પછી પણ બોલિવૂડમાં પાછળ કેમ રહી ગઈ તેને લઈને મલ્લિકા શેરાવતે ખુલીને વાત કરી છે.

જણાવી દઈએ કે મલ્લિકા શેરાવતને તેના ચાહકો ફિલ્મ ‘મર્ડર’માં તેના બોલ્ડ અભિનય માટે જાણે છે. તેમ જ મલ્લિકાનું કહેવું છે કે એ જ ફિલ્મના લીધે બોલિવૂડમાં તેની કારકિર્દીમાં ઘણું નુકસાન થયું હતું.

મલ્લિકાએ વર્ષ 2003માં મુખ્ય અભિનેત્રી તરીકે બોલિવૂડમાં ફિલ્મ ‘ખ્વાહિશ’માં ડેબ્યુ કર્યું હતુ. તેના આગળના વર્ષે 2004માં તેને અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યું. મલ્લિકા શેરાવતની આ બંને ફિલ્મોને તેના બોલ્ડ સીન માટે ગણવામાં આવે છે.

એટલું જ નહિ આ ફિલ્મોને લીધે તેને Ex સિમ્બલની રીતે જોવામાં આવી. ઇન્ટરવ્યૂમાં તેને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિષે ખુલીને વાત કરી છે. ફિલ્મમાં બંને વચ્ચે થયેલા બોલ્ડ સીન ખુબ વાયરલ થયા હતા.

તેના પછી મલ્લિકા શેરાવતે ઘણી બધી સારી ફિલ્મો કરી પણ બોલ્ડ સીનના લીધે ક્યારેય તે બહાર ના નીકળી શકી. મલ્લિકાએ ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટસ’, ‘આપ કા સુરૂર’, ‘વેલકમ’ અને ‘ડબલ ધમાલ’જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમજ જેકી ચેનની ફિલ્મ ‘ધ મિથ’, ‘પોલિટિક્સ ઓફ લવ ઔર ટાઈમ રેડર્સ’ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરેલું છે.