મર્ડર ગર્લ મલ્લિકા શેરાવતનો સાડીમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ તસવીરો

કોઈ કહે આ 44 વર્ષની છે? મર્ડરમાં ગંદા દ્રશ્યો આપીને ધૂમ મચાવનાર અભિનેત્રી આજે આવી દેખાય છે

બોલિવુડની દુનિયામાં બોલ્ડ અવતારથી તહલકો મચાવનાર અભિનેત્રી મલ્લિકા શેરાવત આ દિવસોમાં ખૂબ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર મલ્લિકા શેરાવતે ફરી એકવાર હોટ તસવીરોથી સનસની મચાવી દીધી છે. ફિલ્મોથી હાલ દૂર રહેનાર મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા શેરાવતે હાલ સાડીમાં તસવીરો શેર કરી છે. સાડીમાં તેનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ગોલ્ડન બ્લાઉસ અને ગુલાબી સાડીમાં મલ્લિકા ખૂબ જ હોટ લાગી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે, મલ્લિકા તેના જૂના અવતારમાં ફરી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

તસવીરોમાં મલાઇકા કમાલના પોઝ આપી રહી છે. તેણે સાડી સાથે ઇયરિંગ્સ અને બેંગ્લસ પણ કેરી કર્યા છે. તેમજ આ લુકને કમ્પલિટ કરવા લાઇટ મેકઅપ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાએ પિંક સાડીમાં જે તસવીરો શેર કરી છે તેમાં તેનો સરકતો પલ્લુ જોવા મળી રહ્યો છે. ચાહકો આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાએ આ પહેલા મરૂન સાડીમાં તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી. મર્ડર ગર્લ ઘણીવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની સાડી લુકની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાએ “ખ્વાહિશ” “મર્ડર” “બચકે રહેના રે બાબા” “પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ” “વેલકમ” “ડબલ ધમાલ” “આપ કા સુરુર” જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે હોલિવુડ ફિલ્મો “હિસસ” અને “પોલિટિક્સ ઓફ લવ”માં પણ કામ કર્યુ છે.

Shah Jina