મલ્લિકા શેરાવત ડ્રેસમાં થઇ OOPS મોમેન્ટનો શિકાર, ના દેખાવાનું પણ દેખાઈ ગયું

2004 માં મર્ડર ફિલ્મમાં બેકેબુ થઈને શરમજનક દ્રશ્યો આપનારી મલ્લિકા જાણી જોઈને OOPS મોમેન્ટનો શિકાર થઇ? જુઓ વીડિયો

અભિનેત્રી મલ્લિકા શેરાવતને બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેની અદાઓ કોઈને પણ તેના માટે પાગલ બનાવી શકે છે. જોકે તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી સતત રહેતી હોય છે. (તસવીરો: ઇન્સ્ટાગ્રામ વીડિયો પરથી)

મલ્લિકા દરરોજ તેની સુંદર અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હવે અભિનેત્રીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખુદ મલ્લિકાએ પણ શેર કર્યો છે. મલ્લિકા શેરાવતે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો એક જૂનો વીડિયો શેર કર્યો છે

જેમાં તે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. આમાં તે મીડિયા સાથે વાત કરતી અને પોઝ આપતી જોવા મળી હતી. આ વીડિયોમાં તેણે બેકલે ડ્રેસ પહેર્યો હતો. તેનો ડ્રેસ રિવીલિંગ હતો. જે વિડીયો સામે આવ્યો છે તેમાં મલ્લિકા શેરાવત એક વખત તેના ડ્રેસને સ્લાઇડ ઉપર સરકાવીને ફિક્સ કરતી જોવા મળે છે.

આ વીડિયોમાં મલ્લિકા શેરાવત ખૂબ જ કોન્ફિડન્સ જોવા મળી રહી છે. મલ્લિકા શેરાવત બોડીકોન ગાઉનમાં પોતાના કર્વી બોડીને ફ્લોન્ટ કરી રહી છે. જો કે તેનો આ વીડિયો કેટલાક ચાહકોને ખુશ કરી રહ્યો છે પરંતુ કેટલાક ચાહકો અભિનેત્રી પર ગુસ્સે થયા હતા.

અભિનેત્રીનો વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘આના કરતાં તમે કપડાં જ પહેરશો નહિ’ તેમજ અન્ય એક યુઝરે લખ્યું, ‘બધું જ દેખાય છે મલ્લિકા.’ તેમજ ઘણા લોકો અભિનેત્રીની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

આવા ઘણા ચાહકો છે જેમણે અભિનેત્રીનો ગાઉન એકદમ સ્ટાઇલિશ લાગે છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ મલ્લિકા શેરાવતનો ઓપ્સ મોમેન્ટનો એક વીડિયો સામે આવ્યો હતો. અભિનેત્રીનો તે વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

અભિનેત્રીએ તે વિડીયોમાં ડેલી મેક્સી ડ્રેસ પહેર્યો હતો. વીડિયો જોયા પછી પણ લોકોએ ખુબ ટ્રોલ કરી હતી. જણાવી દઈએ કે મલ્લિકા શેરાવતે વર્ષ 2003માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘મર્ડર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેમાં ઇમરાન હાશ્મી સાથેના તેના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઇ હતી.

એક મુલાકાતમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતા મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે ફિલ્મ ‘મર્ડર’ પછી તેને સારું કામ મળવાનું બંધ થઈ ગયું હતું. મલ્લિકાએ બોલીવુડની સાથે હોલીવુડમાં પણ કામ કર્યું છે. હવે મલ્લિકા ફરી એકવાર વાપસી કરવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં જ તેની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે તે અગાઉના દિવસે એક રિયાલિટી શોના સેટ પર પણ જોવા મળી હતી.

બોલીવુડના સિતારો લાઇમ લાઇટમાં છવાયેલા રહેવા માટે હંમેશા કંઈક અવનવું કરતા હોય છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહેતા હોય છે  અને પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે. હાલમાં જ અભિનેત્રી મલ્લિકા શેરાવતે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેને સોશિયલ મીડિયા ઉપર લગાવી દીધી છે.

મલ્લિકા દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમાં સ્વિમિંગ પુલના કિનારા ઉપર સૂતી નજર આવી રહી છે. આ તસવીરોની અંદર મલ્લિકાએ સ્વિમિંગ શૂટ પહેર્યો છે. આ તસવીરો શેર કરવાની સાથે જ મલ્લિકા કે કેપશનમાં “સન કિસ્ડ” લખ્યું છે.

સોશિયલ મીડિયામાં તેની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. અને ચાહકો પણ આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. આ ઉપરાંત કોમેન્ટમાં પણ મલ્લિકાના આ લુકની પ્રસંશા કરતા ચાહકો થાકતા નથી.

મલ્લિકા ભલે લાંબા સમયથી પડદા ઉપર નજર ના આવી હોય. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. તેની તસવીરો પોસ્ટ થવાની સાથે જ થોડી મિનિટોમાં જ વાયરલ પણ થઇ જતી હોય છે.

મલ્લિકાએ શેર કરેલી તસ્વીરોની અડનાર તે સ્કાયબ્લ્યૂ ડ્રેસ લપેટીની સ્વિમિંગ પુલના કિનારે સુઈ રહેલી જોવા મળે છે. આ ઉપરાંત તેને લાઈટ મેકઅપ, ખુલ્લા વાળ અને શેડ્સ સાથે તેને પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.

આ લુકમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. અભિનેત્રી પુલ કિનારે સનબાથનો મજા લઇ રહેલી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે મલ્લિકા હાલ ફ્રાન્સમાં છે. તેને ફ્રાન્સમાંથી પોતાની તસવીરો શેર કરી છે.

બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે હવે ફિલ્મોમાં પહેલાની જેમ એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર આજે પણ તેનો સિક્કો ઘણો ચાલે છે. અભિનેત્રીએ આ વચ્ચે લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. મલ્લિકા શેરાવતે તેના યુએસ વાળા ઘરની તસવીરો અને વીડિયો શેર કર્યો છે.

અભિનેત્રી હાલ આ દિવસોમાં લોસ એંજિલિસમાં છે. ત્યાંથી તે સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. મલ્લિકા શેરાવતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના ડોગ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની આ પોસ્ટમાં મલ્લિકાએ ઘણા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

તેની બોલ્ડ અદા અને હોટ અંદાજ થી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવવા વાળી અભિનેત્રી હમણાં ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘ડર્ટી પોલિટિક્સ’ તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. ફિલ્મી કારકિર્દીમાં મલ્લિકા શેરાવતે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે પરંતુ તેને સંઘર્ષ ચાલુ રાખ્યો. આટલા બધા બોલ્ડ સીન અને જેકી ચેન જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કર્યા પછી પણ બોલિવૂડમાં પાછળ કેમ રહી ગઈ તેને લઈને મલ્લિકા શેરાવતે ખુલીને વાત કરી છે.

Patel Meet