ટ્રાંસપરન્ટ ટોપમાં મલ્લિકા શેરાવતે આપ્યા જબરદસ્ત પોઝ, ટોપમાં અંદરનું ના દેખાવાનું દેખાઇ ગયુ

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે ભલે પોતાની જાતને ફિલ્મોથી દૂર રાખી હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે એક્ટિવ રહે છે. મલ્લિકાની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. ઈન્સ્ટાગ્રામ પર મલ્લિકાના 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે તેની ફેન સેનાને તેની પોસ્ટ ખૂબ પસંદ આવે છે અને તે ટ્રોલ કરવામાં પાછળ નથી રહેતી. તમને જણાવી દઈએ કે મલ્લિકા હાલમાં બોલિવૂડમાં કમબેક કરવાની કોશિશ કરી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી તે પોતાનું ગુમાવેલું સ્થાન બનાવવામાં વ્યસ્ત છે. તેનુ ઈન્સ્ટાગ્રામ હોટ તસવીરોથી ભરેલુ છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

હાલમાં જ મલ્લિકા શેરાવતે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ લાંબુ પારદર્શક ટોપ પહેર્યુ છે. ગ્રીન અને વ્હાઇટ રંગના પ્રિન્ટેડ ટોપમાં મલ્લિકા ઘણા હોટ લાગી રહી છે. પરંતુ ખૂબ જ પાતળા ડ્રેસને કારણે તેના ઇનરવેર દેખાઈ રહ્યા છે. મલ્લિકા શેરાવતે આ ટ્રાંસપરન્ટ ટોપમાં ઘણી તસવીરો શેર કરી છે, ચાહકો દ્વારા તેના લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

ડીપ ક્લીવેજ ટ્રાન્સી ટોપમાં તસવીરો શેર કરવા ઉપરાંત, મલ્લિકાએ તેને કેપ્શન આપ્યું છે કે શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે. એટલે કે, મલ્લિકા તેના ચાહકો સાથે ટૂંક સમયમાં ઘણું બધું શેર કરી શકે છે. મલ્લિકા શેરાવત દ્વારા અવારનવાર બિકીમાં તસવીરો શેર કરવામાં આવે છે અથવા તો તે ઘણીવાર બોલ્ડ ડ્રેસમાં પોતાનો ગ્લેમરસ લુક બતાવતી જોવા મળે છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે અને પ્રતિક્રિયા પણ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

હવે મલ્લિકા શેરાવતની લેટેસ્ટ તસવીરે ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે. આ તસવીરમાં મલ્લિકા મનમોહક પોઝ આપી રહી છે. મલ્લિકા શેરાવતની આ લેટેસ્ટ તસવીર પર તેના ફેન્સ પણ ફની કોમેન્ટ કરી રહ્યા છે.મલ્લિકા શેરાવતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ સુપર સ્ટનિંગ તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

તમને જણાવી દઈએ કે મલ્લિકા શેરાવતે વર્ષ 2002માં ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી 2004માં આવેલી ફિલ્મ ‘મર્ડર’માં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મથી તેને ઘણી ખ્યાતિ મળી હતી. તમને જણાવી દઈએ કે મલ્લિકા શેરાવત વર્ષ 2004માં ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યા બાદ ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં તેણે ઈમરાન હાશ્મી સાથે ઘણા ઈન્ટીમેટ સીન કર્યા હતા.મલ્લિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો સાથે તેની શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Shah Jina