ઢોલીવુડ મનોરંજન

જુઓ 5 વિડીયો: મલ્હાર ઠાકરએ અલગ-અલગ સ્ટેપ્સમાં કર્યા ગરબા, મલ્હારની સ્ટાઇલ જોઈને તમે પણ કહેશો “હા મોજ હા”

નવરાત્રી હવે પૂર્ણતાના આરે છે ત્યારે નવરાત્રી એક જ એવો તહેવાર છે જે સૌથી લાંબો ચાલે છે.નવરાત્રીમાં યુવાઓના હ્રદય થનગની ઉઠતા હોય છે.નવરાત્રીનું કે ગરબાનું નામ પડે ત્યાં જ યુવાઓ હિલોળે ચડી જતા હોય છે.યુવાનોથી લઈને સેલિબ્રિટીઓ પણ નવરાત્રીમાં મન મુકીને રમતા હોય છે.લાગે છે કે નવરાત્રીમાં રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ બની ગયો હોય છે.

ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવુડના સૌથી પોપ્યુલર એક્ટર મલ્હાર ઠાકર પણ ગરબે રમતા જોવા મળ્યા. નવરાત્રીમાં મલ્હાર ઠાકરના ગરબાની વિશેષતા એ હતી કે તેને અમુક સ્ટેપ જાતે જ બનાવ્યા અને દિલથી ગરબા રમતા દેખાય છે જેમ કે કેન્ડી ગરબા, રંગીન ગરબા, આ નામ સાંભળીને જ કોઈને પણ ગરબા રમવાનું મન થઇ જાય છે.

આજે અમે તમને બતાવીશું મલ્હાર ઠાકરના ગરબા સ્ટેપની એક ઝલક ૫ વિડિઓમાં:

(1) આવી રીતે પણ ગરબે ઘૂમી શકાય હો!! ગુજરાતી સુપરસ્ટાર મલ્હારના રંગીન સ્ટેપ ગરબા 

(2) ‘ખોડિયાર માનો રોજો’ ગીતમાં કેન્ડી સ્ટેપ ગરબા કરે એ ગુજરાતી! મલ્હાર આ ગરબા પર ટપ્પોના તાલે ઝૂમી ઉઠે છે.

(3) ‘મોજ સ્ટેપ’ મલ્હારની પોતાની શોધ 😃 ત્રણ તાલીનો ગરબો કેવી રીતે રમી શકાય? મલ્હાર ‘એક લાલ દરવાજે’ ગરબા ઉપર ટિટોળાનાં તાલે ગરબાનો આનંદ લે છે.

(4) જોમ, જુસ્સો ને જોરદાર! આવા ગરબા તો રોફ જમાવી જાય…!

‘એ બાપુ બાપુ’ હા મોજ હા

મલ્હારના આ સ્ટેપનું નામ છે ‘ચીકી સ્ટેપ’ આ ગરબામાં મલ્હાર ફ્રી સ્ટાઈલમાં રમી રહ્યો છે.
મલ્હારે ‘શરતો લાગુ’, ‘શું થયું’, ‘પાસપોર્ટ’, ‘છેલ્લો દિવસ’ અને ‘લવની ભવાઈ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

તમને મલ્હાર વિશેના આ બીજા આર્ટિકલ પણ વાંચવાના જરૂર ગમશે, જેમાં મલ્હાર વિશેની ઘણી વાતો આલેખાયેલી છે, એક ક્લિકે વાંચો:
ગુજરાતના સુપરસ્ટાર, મલ્હાર ઠાકરના ક્યારેય નહિ જોવા મળે એવા ફોટા, બાળપણથી લઈને આજ સુધીનું સૌથી બેસ્ટ કલેક્શન, ક્લિક કરી જુઓ

જુઓ 5 વિડીયો: મલ્હાર ઠાકરએ અલગ-અલગ સ્ટેપ્સમાં કર્યા ગરબા, મલ્હારની સ્ટાઇલ જોઈને તમે પણ કહેશો “હા મોજ હા”

મલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે, વાંચો સાચો મલ્હાર કેવો છે, ઘણું જ નવું જાણવા મળશે

“જો મલ્હાર ઠાકરના જન્મ પહેલા વરસાદ પડ્યો હોત તો આજે તેનું નામ મલ્હાર ના હોત.” મલ્હાર ઠાકરના જીવનનો એક અનોખો કિસ્સો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.