મનોરંજન

કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી આ સુંદર હિરોઈન, 65 વર્ષીય પ્રોડ્યુસરે કહ્યું હતું- ટોપ ઉતારો અને મારી સાથે

બૉલીવુડ હોય કે ટેલિવિઝન બંને જગ્યા પર એકટર અને એકટ્રેસેને આગળ વધવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ મામલે ઘણા એક્ટરોએ પણ જણાવ્યું હતું કે,

ઇન્ડસ્ટ્રીઝની સફર એટલી આસાન નથી. ત્યારે કાસ્ટિંગ કાઉચના ઘણા મામલા સામે આવી ચુક્યા છે. આ મામલા ત્યારે સામે આવતા રહ્યા છે જયારે એક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં તેની પ્રસિદ્ધિ મેળવી ચુક્યા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Malhaar Rathod (@malhaar_rathod) on

હાલમાં જ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝ અને વેબસીરીઝમાં કામ કરી પ્રસિદ્ધિ મેળવી ચુકેલી એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે. આ એક્ટ્રેસ બીજું કોઈ નહો પરંતુ મલ્હાર રાઠોડ છે. મલ્હારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની આપવીતી જણાવી હતી. મલ્હારે તેના શરૂઆતના અનુભવ તાજા કરતા જણાવ્યું હતું કે, તેને આ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Malhaar Rathod (@malhaar_rathod) on

એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં મલ્હારે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા તે આ ઈન્ડસ્ટ્રીઝમાં નવી હતી ત્યારે તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે 65 વર્ષના પ્રોડ્યુસરે તેને ટોપ ઉતારવા માટેનું કહ્યું હતું મલ્હાર તે સમયે ઇન્ડસ્ટ્રીઝમાં નવી હતી. તેને થોડા સમય સુધી તો સમજમાં ના આવ્યું કે, તેને હવે શું કરવું જોઈએ. આ દરમિયાન તે ખુબ ડરી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Malhaar Rathod (@malhaar_rathod) on

મલ્હાર એકલી જ એવી એક્ટ્રેસ નથી જે ને આ તકલીફોનો સામનો કર્યો હોય ઘણા એવા મોટા-મોટા ચહેરા છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુક્યા છે. જણાવી દઈએ કે, ઓક્ટોબર 2018માં મીટું મુવમેન્ટ આવ્યું હતું. આ મુવમેન્ટ હેઠળ કૈલાશ ખેર, સાજીદ ખાન, અનુ મલિક અને નાના પાટેકર સહીત બોલીવુડના મોટા-મોટા સેલેબ્સના નામ સામે આવ્યા હતા.બૉલીવુડ અને ટેલીવુડના ઘણા એવા સેલેબ્સ છે જેને કાસ્ટિંગ કાઉચના કારણે ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધું હોય.

 

View this post on Instagram

 

A post shared by Malhaar Rathod (@malhaar_rathod) on

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ વિદ્યા બાલન, સુરવીન ચાવલા, ટીસ્કા ચોપરા, સોમા મહાપાત્રા, કલ્કિ કેકલા જેવી એક્ટ્રેસો તેના અનુભવને શેર કર્યા છે. થોડા દિવસ પહેલા ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ પણ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝમાં જો તમારું કોઈ કનેક્શન હોય તો જ તમે જ આગળ વધી શકો છો નહીં તો આગળ વધુ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Malhaar Rathod (@malhaar_rathod) on

હાલ તો મલ્હારરે આ મુશ્કેલીનો સામનો કરીને તેનું નામ ઈન્ડસ્ટ્રીઝમાં કમાઈ લીધું છે. મલ્હારે ઘણી જાહેરાતમાં કામ કર્યું છે. આ સિવાય તેને ઓટિટિ પ્લેટફોર્મ પર પણ સારું નામ કમાયું છે. મલ્હાર હોટ સ્ટાર પર તેરે લિએ બ્રો, સન સિલ્ક રિયલ એફએમ અને હોસ્ટજેસ જેવી સિરીઝમાં નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Malhaar Rathod (@malhaar_rathod) on