કહેવામાં આવે છે કે, વૃદ્ધાવસ્થા કયારે પણ સારી નથી હોતી. પરંતુ બોલીવુડના સ્ટાર્સ તેને ખોટી સાબિત કરે છે. બૉલીવુડ એક્ટરની ઉંમર વધતા જ લાગી રહ્યું છે કે તેનામાં જુવાની આવી રહી છે. ઉંમરનો એક પડાવ પાર કર્યા બાદ આ સ્ટાર્સની જવાની ક્યારે પણ ઓછી નથી થતી. તેનો મતલબ એ છે કે, આજે પણ બૉલીવુડ એક્ટરોના ચહેરા પર ચમક અને રોનક જુવાની જેવી જ જોવા મળે છે. આ સાથે જ આ એક્ટરોનું ફિટનેસ તો આજના યુવા એક્ટરોને પણ ટક્કર આપે છે.
આવો જોઈએ એ એક્ટર વિષે.
1.અમિતાભ બચ્ચન
View this post on Instagram
અમિતાભ બચ્ચનની એક્ટિંગનો કોઈ જવાબ નથી. આજે બિગ-બીની ઉંમર 77 વર્ષ છે. આટલી ઉંમરે પણ બિગબી ની ફિટનેસ કાયમ છે. આજે લોકો તેને જોઈને લોકો વિચારવા લાગે છે.
2.અનિલ કપૂર
View this post on Instagram
બૉલીવુડના ઝક્કાસ એક્ટર અનિલ કપૂરેની ઉંમર 63 વર્ષ છે. પરંતુ આજે પણ અનિલ કપૂરની જુવાની આજે પણ યથાવત છે. અનિલ કપૂરે જુવાનીમાં એવું તે શું ખાધું છે કે, તે વૃદ્ધ થવાનું નામ જ નથી લેતું. અનિલ કપૂરને જોઈને કોઈના કહે કે તેની ઉંમર 63 વર્ષ હશે.
3.મામુટ્ટી
View this post on Instagram
શુંતમે મામુટ્ટીની ઉંમર જોઈને ઉંમરનો અંદાજ લગાવી શકો છો. નહીં ને? જો તમે મામુટ્ટીની ઉંમર જાણીને તમે હેરાન થઇ જશો. મામુટ્ટીની ઉંમર 68 વર્ષની છે છતાં પણ આજે એટલી ફિટ છે.
4.મિલિન્દ સોમન
View this post on Instagram
54 વર્ષીય મિલિન્દ સોમન ઘણા લોકો માટે પ્રેરણા રૂપ છે. મિલિન્દની ફિટનેસ અને એનર્જી આજે પણ યુવાનોને શરમાવે તેવી છે. મિલિન્દ સોમને 29 વર્ષની અંકિતા સાથે લગ્ન કરતા ચર્ચામાં આવ્યો હતો.
5.જેકી શ્રોફ
View this post on Instagram
વૃદ્ધાવસ્થાથી જેવા લોકો ડરે છે તે લોકોએ એક વખત જેકી શ્રોફની બાજુ પણ જોઈ લેવું જોઈએ. જેકી શ્રોફની ઉંમર 63 વર્ષ છે. પરંતુ આજે પણ ફિટનેસ મામલે યુવાનોને ટક્કર આપે છે.
6.બોમન ઈરાની
View this post on Instagram
બોમન ઈરાનીની ઉંમર 60 વર્ષની છે. પરંતુ પડદા પર તેની એક્ટિંગ જોઈને તમને બિલકુલ અહેસાસ નહિ થાય.
7.નાગાર્જુન
View this post on Instagram
નાગાર્જુનની ઉંમર 60 વર્ષની છે. છતાં પણ આજે નાગાર્જુન 30 વર્ષનો દેખાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.