મનોરંજન

સોનમ કપૂર અને આનંદ આહુજા મનાવી રહ્યા છે માલદીવમાં વેકેશન,એક ક્લિકે જુઓ તસ્વીરો અને વિડિઓ

ગ્લેમરશ દુનિયાની પોપ્યુલર એક્ટ્રેસ સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા તેની બહેન રિયા કપૂર અને રિયાના બોયફ્રેન્ડ કરણ મુલાની સાથે માલદીવમાં વેકેશન માનવી રહી હતી. સોનમ અને આનંદની કેમિસ્ટ્રી જોઈ સોનમના પિતા અનિલ કપૂર અને માતા સુનિતા કપૂર ખુબ જ ખુશ છે.

 

View this post on Instagram

 

@discoversoneva #discoversoneva #sonevafushi #experiencesoneva

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમ મુંબઈમાં રહે છે અને આનંદ અમેરિકામાં. પરંતુ બંને હંમેશા તેના વ્યસ્ત શિડયુઅલ માંથી સમય કાઢીને ક્વોલિટી ટાઈમ વિતાવે છે. સોનમ અને આનંદની કેમિસ્ટ્રીને જોઈ દરેક કપલ તેમની પાસેથી ઇન્સ્પીરેશન લઇ શકે છે.

સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહેતી સોનમે હાલ જ તેના આ વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજા રિયા કપૂરના બોયફ્રેન્ડ કરણ બુલાનીનો જન્મદિવસ ઉજવવા ગયા હતા.

સોશિયલ મીડિયામાં જે તસ્વીરો અને વિડિઓ સોનમે શેર કાર્ય હતા એ ખુબ જલ્દી વાયરલ થઇ ગયા હતા. માલદીવમાં બધા ખુબ મસ્તી કરતા નજરે ચઢ્યા હતા. સાથે જ શેર કરેલ વિડીઓમાં સોનમે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘મેજીકલ માલદીવ્સ’

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિઓઝમાં આનંદ આહુજા સ્વિમિંગપૂલમાં છલાંગ લગાવી રહ્યા હતા સાથે જ રિહા કપૂર પણ પાણીમાં કુદતા નજર આવી રહી હતી.

સોનમના કામ વિશે જણાવી દઈએ કે હાલ જ તેમની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ રિલીઝ થઇ હતી જેને બોક્સઓફિસ પર કોઈ ખાસ્સો કમાલ નથી બતાવ્યો. એ ફિલ્મમાં તેની સાથે એક્ટર દિલકર સલમાન નજર આવ્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.