પલ્લું સરકાવી અભિનેત્રીએ ફ્લોન્ટ કરી સ્ટાઇલિશ બ્રા, ફેન્સ બોલ્યા શરમ જેવું કાંઈ બચ્યું જ નથી

બ્લાઉઝ વગર એવી બ્રા પહેરી કે તસવીરો જોઈને ફફડી ઉઠશો- જુઓ

“માસ્ટર” “પેટ્ટા” અને “બીયોન્ડ ધ ક્લાઉડ્સ” જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળેલી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી માલવિકા મોહનન તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તેનો સુંદર અવતાર પણ જોવા મળી રહ્યો છે.  માલવિકાની તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

માલવિકા આ તસવીરોમાં પિંક સાડી પહેરેલી જોવા મળી રહી છે. તેણે નાકમાં નથ પહેરી છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. પિંક સાડી સાથે તેણે ખૂબ ટ્યૂબ બ્રાલેટ પહેરી છે. આ લુકમાં તે ખૂબ જ કાતિલાના લાગી રહી છે. તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

માલવિકાએ આ ફોટોશૂટ રુરલ એરિયામાં કરાવ્યુ છે. આ તસવીરો પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી માલવિકાની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો કહી રહ્યા છે કે તેમને ફિલ્મ “સત્યમ શિવમ સુંદરમ”ની યાદ આવી ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

માલવિકા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે તેના બોલ્ડ લુકને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ફરી તે તેની નવી તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. માલવિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેના સોશિયલ મીડિયા પર 2.8 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

માલવિકાએ તમિલ સુપરસ્ટાર થાલાપતિ વિજય અને વિજય સેતુપતિ દ્વારા અભિનીત બહુપ્રતીક્ષિત ફિલ્મ “માસ્ટર”માં ડ્રીમ કમબેક કર્યુ. ઉલ્લેખનીય છે કે, માલવિકાનું નામ બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ સાથે જોડાઇ ચૂક્યુ છે. જો કે, બંનેએ પોતાના સંબંધને લઇને જાહેરમાં કયારેય કંઇ કહ્યુ નથી. પરંતુ બંનેની સાથે કેટલીક તસવીરો વાયરલ થઇ ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

માલવિકા પહેલા પણ તેની બોલ્ડ તસવીરોને કારણે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ચૂકી છે. પરંતુ આ તસવીરોને ખાસ કરીને ચાહકો દ્વારા ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. માલવિકા મોહનન તમિલ અને મલયાલમ ભાષાની ફિલ્મો પણ કરી ચૂકી છે. તેણે “પટ્ટમ પોલ”થી સ્ક્રીન ડેબ્યુ કર્યુ હતુ. જેમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

માલવિકાનું પરફોર્મન્સ એટલુ દમદાર રહ્યુ છે કે તેને ધીરે ધીરે સતત કામ મળતુ રહ્યુ. આ સમયે તેના કરિયરનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે. માલવિકા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

Shah Jina