મનોરંજન

શું આ વર્ષે થઇ જશે અર્જુન અને મલાઈકાના લગ્ન? અભિનેત્રીએ પહેલી વાર આપ્યો દિલ ખોલીને જવાબ

અર્જુન કપૂર અને મલાઈકાઅરોરા જેટલા તેના પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતા તેટલા તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

થોડા દિવસ પહેલા બંનેએ સાથે નવા વર્ષની ઉજવણી કરી તેની તસ્વીર સામે આવી હતી. મલાઈકાએ એક તસ્વીર શેર કરી હતી જેમાં તે અર્જુન કપૂરને કિસ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

બંનેએ હાલમાં જ તેના સંબંધને લોકો સામે સ્વીકાર્યો હતો. બંનેના લગ્નની ચર્ચા પણ થઇ રહી છે. હાલમાં જ મલાઈકાએ અર્જુન સાથેના લગ્નના સવાલને લઈને જવાબ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

મલાઈકાને જયારે પૂછવામાં આવ્યું ત્યારે 2020માં અર્જુન સાથે લગ્ન કરી લેશે ? આ સવાલના જવાબમાં મલાઈકાએ એક મીડિયાને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હજુ તેની પાસે ઘણા બધા પ્લાન છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

મલાઈકાએ વધુમાં કહ્યું હતું કે, હું મારી ટિમ સાથે ધંધો આગળ વધારી રહી છું. હું કંઈક મોટું કરવા માંગુ છું. વર્ષ 2019 મારી માટે બહુ જ સારું રહ્યું કારણકે મને એક બિઝનેસ વુમન તરીકે પહેચાન મળી હતી. જો વાત લગ્નની કરવામાં આવે તો તે બાબતે કહ્યું હતું કે, લગ્નને લઈને હાલ મને કોઈ ઉતાવળ નથી. અમે એક સમય એક જ કદમ ઉઠાવી શકીએ છીએ. અમને બંનેને ખબર છે કે, અમે ક્યાં છે અને શું કરી રહ્યા છે. જયારે ચીજ આગળ વધી જશે ત્યારે અમે તેને લઈને વાત કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

થોડા દિવસ પહેલા ઇન્ટરવ્યૂમાં અર્જુને પણ મલાઈકા સાથેના લગ્નને લઈને વકત્ત્ત કરી હતી. અર્જુને કહ્યું હતું કે, અમે બંને પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફમાં બહુજ ખુશ છે. જો લગ્નનું કંઈ થશે તો અમે તમને ચોક્કસ જાણ કરીશું. કોઈ આચંકો નહીં આપીએ.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુનના સંબંધને પરિવારવાળાએ પણ મંજૂરી આપી દીધી છે. જયારે મલાઈકા અર્જુન સાથેની તસ્વીર શેર કરે છે ત્યારે કોઈને કોઈ કપૂર પરિવારનું કમેન્ટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

હાલમાં જ આ કપલે ન્યુયરની તસ્વીર પર સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે કમેન્ટ કરી હતી. આ સિવાય મલાઈકા અને અર્જુનની કિસવાળી તસ્વીર પર એક દિલવાળી ઈમોજી બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.