મનોરંજન

મોડી રાત્રે અર્જુન કપૂરને મળવા શૂટિંગ અહીંયા પ્રેમિકા મલાઈકા અરોરા, કપલ દેખાયા ચિંતામાં

OMG: કેમ અર્જુન કપૂરને આવી જગ્યાએ મલાઈકા મળવા પહોંચી? જુઓ તસવીરો

આજે બોલિવૂડની અભિનેત્રી મલાઈકાને કોણ નથી ઓળખાતું. તે પોતાના જિમ લુકને કારણ કાયમ ચર્ચામાં છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ સક્રિય રહે છે. અને તેમને ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે ફિટનેસની બાબતમાં કોઈ ઢીલ મૂકતી નથી.

Image Source

શનિવારે મોડી રાત્રે મલાઈકા અર્જુનને મળવા તેના શૂટિંગ સેટ પર પહોંચી હતી. જણાવી દઈએ કે આ દરમિયાન મલાઈકા તેને મળવા અને ડ્રોપ કરવા આવી હતી. આ કપલની આ તસવીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Image Source

આ તસવીરોમાં બંને કપલ થોડા ટેંશનમાં જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં અર્જુનના લુકની વાત કરીએ તો તેને જીંસ અને કુર્તો પહેર્યો છે. એવું માનવામાં આવે છે કે આ લુક તેના નવા પ્રોજેક્ટનો છે.

Image Source

મલાઈકાની વાત કરીએ તો તેને સફેદ શર્ટ અને જીન્સ પહેરી હતી. આ લુકમાં તે સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. આ તસવીરમાં જોઈ શકો છે કે બંને કપલના ચહેરા પર તનાવ દેખાઈ રહ્યો હતો.

Image Source

તસ્વીરોમાં જોઈ શકો છે કે બને કેઝ્યુઅલ લુકમાં હતા. જે કપલ કાયમ કેમેરાને જોઈને પોઝ આપતું હતું તેમને કેમેરાને જોઈને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ તસવીરો ખુબ જ શેર અને વાયરલ થઇ રહી છે.

Image Source

મલાઈકાની વાત કરીએ તો તે ‘ઈન્ડિયાસ બેસ્ટ ડાંસર’માં જજ તરીકે દેખાઈ હતી. અર્જુનની વાત કરીએ તો તે દિબાકર બૈનર્જીની ફિલ્મ ‘સંદીપ અને પિંકી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપડા મુખ્ય કિરદારમાં જોવા મળશે.