મનોરંજન

ફરી સેન્સેશન બની મલાઈકા અરોરા, આ 10 તસવીરે મચાવી સનસની કાતિલ અંદાજ સાથે સ્ટનિંગ લુકની ચારેકોર ચર્ચા

મલાઈકા અરોરા 45 વર્ષની ઉંમરે પણ ફિટનેસને મામલે કોઈને પણ ટક્કર આપે છે. મલાઈકા અરોરા દરરોજ કલાકોના કલાકો જીમમાં પરસેવો પાડે છે. મલાઈકા અરોરા તેના અને અર્જુન કપૂરના સંબંધને લઈને પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

થોડા સમય પહેલા તેના અને અર્જુન કપૂરના લગ્નને લઈને અફવા ઉડી હતી. પરંતુ આ મામલે બંનેએ બાદમાં ખુલાસો કર્યો હતો. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા અરોરા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

Image Source

મલાઈકા અરોરા જેટલી તેની ફિટનેસ માટે જાણીતી છે તેટલી જ તેની ફેશન માટે જાણીતી છે. મલાઈકા અરોરા ટ્રેન્ડી આઉટફિટથી લઈને રેડ કાર્પેટ સુધી તેનું અપિયરન્સ બતાવે છે તો જિમ લુકમાં પણ મલાઈકાનો અંદાજ કંઈક અલગ જ હોય છે.

Image Source

મલાઈકાની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થઇ જાય છે. હાલમાં જ તેને ફોટોશૂટ કરાવ્યું હતું. મલાઈકાએ તેના આ નવા ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયામાં કરી છે. આ તસ્વીર ફેન્સને બહુજ પસંદ આવી છે.

Image Source

આ ફોટોશૂટમાં મલાઈકા સેટિન ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી જોવા મળે છે. આ સાથે જ તેને પોનીટેલ લીધી છે. જેમાં તે સાઈડ પાર્ટીશન રાખી છે. મલાઈકાએ તેના આ લુકને ડાયમંડ હૂપ ઈયરિંગ્સ સાથે પૂર્ણ કર્યો હતો. આ સાથે જ મલાઈકા અરોરાએ વિંગ્ડ આઇલાઇનર કરતા તેની સુંદરતામાં વધારો થયો હતો.

Image Source

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા બૉલીવુડ ફિલ્મોમાં ધમાકેદાર આઈટમ સોન્ગ માટે જાણવામાં આવે છે. મલાઈકાએ શાહરુખ સાથેનું ગીત’ છૈયા-છૈયાથી ચર્ચામાં આવી હતી.

Image Source

મલાઈકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આજકાલ એમટીવી પર આવનારો શો ‘સુપર મોડેલ ઓફ ધ યર’ ને જજ કરી રહી છે. આ શોમાં મલાઈકાનો અંદાજ જોવા લાયક છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂર સાથેલી રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. બંનેએ તેના સંબંધને લોકો સામે સ્વીકારી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અને અર્જુન હજુ સુધી લગ્નને લઈને કોઈ વાત નથી કરી. મલાઈકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો તે અને અર્જુન લગ્ન કરશે તો આ બાબતે લોકોને જરૂરથી જાણ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.