ફિલ્મી દુનિયા

મલાઈકાએ 12 વર્ષ નાના પ્રેમીને કિસ કરીને નવું વર્ષ સેલિબ્રેટ કર્યું અને એવી વાત કહી કે ચોંક્યા બધા

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર તેની પ્રોફેશનલ લાઈફને લઇને જેટલા ચર્ચામાં નથી રહેતા તેટલા તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બંનેએ જયારેથી તેના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો છે ત્યારથી તે બંને ક્યાંકને ક્યાંકે એક સાથે સ્પોટ કરવામાં આવે છે. બંનેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ ગણતરીની મિનિટમાં વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

મલાઈકા અરોરા ન્યુ યર 2020 સેલિબ્રેટ કરવા માટે પરિવાર સાથે ગોવા પહોંચી છે ત્યારે અર્જુન કપૂર પણ ગોવા પહોંચ્યો હતો. મલાઈકાએ ન્યુ યરની 2 તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં એક તસ્વીરમાં તે પરિવાર સાથે જોવા મળે છે. જયારે અન્ય એક તસ્વીરમાં તે અર્જુન કપૂર સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ શેર કરેલી તસ્વીર પરથી બંને વચ્ચેનો પ્રેમ જોવા મળે છે. આ તસ્વીરમાં મલાઈકા અર્જુનની પાછળ બેઠી છે અને તેના ગાલ પર કિસ કરતી નજરે આવી રહી છે. બંનેની આ તસ્વીર બહુજ સુંદર લાગી રહી છે. આ તસ્વીર શેર કરતા મલાઈકાએ લખ્યું હતું કે, સૂરજ, તારા, રોશની, ખુશી…2019. મલાઈકાએ આ તસ્વીર શેર કરતા જ ગણતરીની મિનિટોમાં ઘણા લોકોએ લાઈક અને કમેન્ટ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અર્જુન કપૂરે પણ એક તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, 2019 તે મને ઘણું બધું શીખવ્યું. જિંદગીમાં ઉતાર-ચડાવથી ભરેલી છે તે યાદ અપાવ્યું છે. હું દુનીયામાં ફરવા ગયો, જિંદગીંને જીવી હસી, રોઈ અને થોડી બહેતરીન યાદો આપી. થોડું એવું પણ રહ્યું જેના કારણે દિલને ઠેસ પહોંચી. નવા દાયકામાં પ્રવેશ માટે રોમાંચિત છું. વર્ષ 2010ની શરૂઆતમાં હું દુનિયા માટે અજાણ્યો હતો, મારી સામે કોઈ ખાસ મોકા પણ ના હતા. આજે દાયકાની સમાપ્તિ પર હું 14માં ફિલ્મનું શુટીંગ કરી રહ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

મલાઈકા અને અર્જુનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો મલાઈકાએ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ બોલીવુડની ઇવેન્ટમાં નજરે આવે છે. મલાઈકાની ફેશન ટ્રેંડમાં રહે છે. તો અર્જુન કપૂર 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ પાણીપત’ માં નજરે આવ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી ના હતી પરંતુ અર્જુનની એક્ટિંગની ઘણી તારીફ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.