મલાઈકા અરોરાએ શેર કરી બ્લેક અને વ્હાઇટ તસ્વીર, યુઝર્સ બોલ્યા આંટી હવે ઉંમર થઇ…

0

બૉલીવુડ એક્ટર્સ મલાઈકા અરોરા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા તેની તસ્વીર અને વિડીયો ફેન્સ માટે શેર કરતી રહે છે. મલાઈકા અરોરાની તસ્વીરમાં ફેન્સ કમેન્ટ કરે છે તો તેને ટ્રોલ કરવા પણ કોઈ કસર નથી છોડતા. હાલ મલાઈકા અરોરા ફરી એકવાર તેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરાએ એક બ્લેક અને વ્હાઇટ થ્રો બ્રેક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં મલાઈકાનો બધી તસ્વીર કરતા કંઈક અલગ જ લુક જોવા મળે છે. મલાઈકાની આ જૂની તસ્વીર પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે તો તસ્વીરની તારીફ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ તસ્વીરમાં મલાઈકા અરોરા ખેતરમાં ભાગતી નજરે આવી રહી છે તો ક્યાંક જબરદસ્ત પોઝ આપતી નજરે આવી રહી છે. એક્ટ્રેસનો આ સ્ટાઈલિશ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. ફેન્સે મલાઈકા અરોરાની આ તસ્વીર પર કમેન્ટ કરી હતી કે, તમારી ઉંમર થઇ ગઈ છે આંટી તમારે હવે રિટાયરમેન્ટ લઇ લેવું જોઈએ. તો કોઈએ લખ્યું હતું કે, કંઈ પણ પોસ્ટ કરો બુઢાપો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

હાલમાં જ મલાઈકા અરોરાએ દુલ્હનના આઉટફિટમાં રેમ્પ વોક કરતી નજરે આવી રહી છે. મલાઈકાની આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તેના રિલેશનશિપને લઈને ઘણા ચર્ચામાં રહે છે. બંને ક્યાંક ને ક્યાંક તો સ્પોટ થતા જ રહે છે. મલાઈકા અને અર્જુન કયારે પણ તેના લગ્નને લઈને વાત નથી કરતા. મલાઈકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે અને અર્જુન કપૂર જયારે પણ લગ્ન કરશે તો લોકોને જાણ કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.