મનોરંજન

મલાઈકા અરોરાએ બિકીમાં શેર કરી એવી તસ્વીર, ડિઝાઈનર બોલ્યા કે- જરાક પાણીમાં પણ જુઓ

47 વર્ષના મલાઈકા આંટીએ એવી એવી તસવીરો મૂકી કે ડિઝાઈનર બોલ્યા કે- જરાક પાણીમાં પણ જુઓ

એક્ટિંગ અને ડાન્સથી મલાઈકા અરોરા પહેલાથી જ લોકોના દિલમાં જગ્યા બનાવી ચુકી છે. આ સિવાય મલાઈકા અરોરા સોશિયલ મીડિયા દ્વારા પણ ફેન્સ સાથે એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

હાલમાં જ મલાઈકાએ તેના ફેન્સ માટે એક તસ્વીર શેર કરી છે જેમાં તે પુલની બાજુમાં બેસેલી નજરે ચડે છે. ખાસ વાત એ છે કે, મલાઈકાની આ તસ્વીર પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ આ તસ્વીરમાં પહેરી છે તો તે બીજી તરફ જોઈ રહી છે. તસ્વીર શેર કરતા માં મલાઈકાએ લખ્યું હતું કે, આગળ જુઓ, મલાઈકાની આ તસ્વીર પર મશહૂર ફેશન ડિઝાઇનર વિક્રમ ફર્નાડીઝે કમેન્ટ કરી હતી, કે આગળ જો નહીં તો પાણીમાં પડી જઈશ. તો કરિશ્મા કપૂરે આંખ વળી ઈમોજી બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ પહેલા મલાઈકા તેના નો-મેકઅપ લુકને લઈને ચર્ચામાં આવી હતી. મલાઈકાએ નો મેકઅપ લુકમાં અર્જુન કપૂ સાથે જોવા મળી હતી. આ મોકા પર મલાઈકાએ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તો અર્જુને બ્લેક ટીશર્ટ અને કાર્ગોમાં નજરે આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by B4U+ (@theb4uplus) on

મલાઈકાએ અર્જુન સાથે નો મેકઅપ લુકમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી. રેસ્ટોરન્ટની બહાર નીકળતા જ બોન્ડિંગ જોવામ લઈ હતી. કેમેરાની સામે જોતા જ બંને ડરવા લાગ્યા હતા. મીડિયાને પોઝ આપ્યા વગર જ આગળ વધી ગયા હતા. પરંતુ બંનેએ ફેન્સ સાથે સેલ્ફી લીધી હતી. મલાઈકા અરોરાની ગણના બૉલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસમાં થાય છે, 45 વર્ષની ઉંમરે પણ મલાઈકા તેની ફિટનેસનું પૂરું ધ્યાન આપે છે. મલાઈકા ડેઇલી જીમમાં તેનો પસીનો વહેવડાવે છે.

મલાઈકા જિમની બહાર સ્પોટ થતી રહે છે, જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. હાલમાં ફરી એક વાર મલાઈકાની જિમ બહારની તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મલાઈકા બેહદ હોટ અંદાઝમાં જોવા મળે છે.

મલાઈકા અરોરાનો હોટ લુક તમે પાર્ટી અને ઇવેન્ટમાં જ જોયો છે પરંતુ એક્ટ્રેસે જિમ લુક માટે જે લુકની હોટનેસ મામલે બધાને ટક્કર આપે છે.

હાલમાં જ મલાઈકા અરોરા સફેદ રંગનું ટોપ અને સફેદ રંગના શર્ટમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન મલાઈકાના હાથમાં હંમેશાની જેમ પાણીની બોટલ હતી.

મલાઈકાના ફિટનેસ પાછળનું રાઝ છે તેનું હાર્ડ વર્ક જેને તે તેની જિંદગીનો અહમ કિસ્સો માને છે તો સાથો-સાથ જીવન જીવવાનો મકસદ પણ માને છે. મલાઈકા દરરોજ જીમની બહાર નિત-નવા આઉટફિટમાં નજરે ચડે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં તેના અલગ-અલગ વર્કઆઉટના વિડીયો પોસ્ટ કરતી રહે છે.

મલાઈકા સખ્ત રીતે જીમના રૂટિનને ફોલો કરે છે. મલાઈકા દરરોજ દિવસની શરૂઆત 1 અથવા 2 કલાક કઠિન કસરત કરીને કરે છે.

મલાઈકા તેના કર્વ બોડી અને ફ્લોલેસ સ્કિન માટે દરરોજ વર્કઆઉટ બાદ હેલ્થી નાસ્તા તરીકે વેજીટેબલ સ્મુધી પીવાનું પસંદ કરે છે.

મલાઈકા ભલે ખાંડ અને શુગરી પ્રોડક્ટ્ર્સથી દૂર રહેતી હોય પરંતુ તેની ડાયટમાં 4 ઈંડિયન સુપરફુડને શામેલ કરવાનું નથી ભૂલતી. જેમાં ખજૂર, ગોળ, મધ અને ઘીનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા ભલે ફિલ્મોમાં ના દેખાતી હોય પરંતુ તેની પાસે કામની કોઈ કમી નથી. તો ફેશન શોમાં નજરે આવી રહી છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તો તેના બધા ફોટોશૂટની તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on