મનોરંજન

પોતાના Petને ફરાવવા લઇને નીકળી મલાઇકા અરોરા, આ વખતે તસવીરો જોઇ ચકરાઇ ગયુ લોકોનું માથુ

ડોગી લવર મલાઈકાએ એવા કપડાં પહેર્યા કે અંદરનું આર પર દેખાઈ ગયું- જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સ્પોટ થતી રહેતી હોય છે. ફિટનેસ ક્વિન કયારેક જીમની બહાર તો કયારેક યોગા ક્લાસ બહાર સ્પોટ થાય છે. મલાઇકા આ ઉંમરે આજે પણ એટલી ફિટ છે કે તે યંગ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. એકવાર ફરી મલાઇકા તેના પેટ સાથે ઘરની બહાર ફરવા નીકળી હતી અને તેને અહીં પેપરાજી દ્વારા તેમના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી.

Image source

મલાઇકા અરોરા તેના ડોગ કેસ્પર સાથે મુંબઇના બાંદ્રામાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન મલાઇકા ઘણા કેઝયુઅલ લુકમાં સ્પોટ થઇ હતી. મલાઇકા અરોરાએ કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખ્યુ હતુ, તેણે સેફ્ટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. એટલું જ નહિ તેણે લોકોથી દૂરી પણ બનાવીને રાખી હતી.

Image source

મલાઇકા વ્હાઇટ ટોપ અને ગ્રે ટ્રાઉઝરમાં સ્પોટ થઇ હતી. આ સાથે તેણે સ્લાઇડર્સ કેરી કર્યા હતા અને વાળને બાંધીને રાખ્યા હતા. તેમજ તે નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી.

Image source

મલાઇકા તેના ડોગ કેસ્પર સાથે થોડીવાર ફરતી જોવા મળી હતી અને તે બાદમાં તે તેની બિલ્ડિંગ તરફ જતી જોવા મળી હતી.

Image source

મલાઇકા ઘણી સ્ટાઇલિશ છે અને તે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. આ વખતે પણ તે તેની આ તસવીરોને કારણે ચર્ચાનો વિષય બનેલી છે.

Image source

મલાઇકા ફિટનેસ ફ્રીક છે અને તેને લોકડાઉન દરમિયાન પણ ઘણીવાર મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકા ઘણીવાર તેના પેટ સાથે પણ વોક કરવા નીકળે છે.

Image source

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે મલાઇકા કોરોના સંક્રમિત થઇ ગઇ હતી. તેણે હાલમાં થોડા સમય પહેલા જ વેક્સિન લગાવી છે.

Image source

મલાઇકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે શિલ્પા શેટ્ટીની જગ્યાએ “સુપર ડાંસર ચેપ્ટર 4″માં જોવા મળી રહી છે. તે એક જજ તરીકે જોવા મળી રહી છે અને ચાહકો તેને આ રૂપમાં ઘણી પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)