જુવાન અર્જુન કપૂરની પ્રેમિકા મલાઈકા લાડલા સાથે બોલ્ડ લબડતા ડ્રેસમાં સ્પોટ થઇ, જુઓ ફોટાઓ
Malaika Arora Looks Hottest In Black : બોલિવૂડની સુપર મોડલ મલાઈકા અરોરા જ્યારે પણ સ્પોટ થાય છે ત્યારે હેડલાઈન્સમાં છવાઈ જાય છે. મલાઈકા ઈન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકાની સ્ટાઈલ અને તેની ડ્રેસિંગ સેન્સ ફેન્સ વચ્ચે ઘણી ચર્ચામાં રહે છે.
મલાઈકાની ફિટનેસ જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી કે તે 49 વર્ષની છે. મલાઈકા બોલિવૂડની ગ્લેમરસ હસીનાઓમાંની એક છે, જે તેની ફેશન અને કિલર સ્ટાઈલને કારણે પોતાની એક છાપ છોડે છે.મલાઇકાની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
આ દરમિયાન મલાઈકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના પુત્ર સાથે જોવા મળી રહી છે. મલાઇકા આ દિવસોમાં તેના પુત્ર સાથે સમય પસાર કરી રહી છે. ગુરુવારે તે તેના પુત્ર સાથે જોવા મળી હતી. આ દરમિયાન તે બ્લેક આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જો કે, જ્યારે પાપારાઝીએ મલાઈકા અરોરાને પોઝ આપવાનું કહ્યું ત્યારે તેણે હસીને હેલો કહ્યું અને ચાલી ગઇ.
અરહાન ખાન પણ તેની માતા સાથે બાંદ્રામાં જોવા મળ્યો હતો. આ દરમિયાનનો વીડિયો જોયા બાદ કેટલાક મલાઇકાને તેના કપડાને લઈને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં મલાઈકા પાતળી સ્ટ્રીપ સાથે બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે અને આ ડ્રેસની નેક એટલી ડિપ હતી કે મલાઇકાના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ લુક સાથે મલાઇકાએ એક નાની હેન્ડ બેગ અને કાળા ચશ્મા કેરી કર્યા હતા.
બીજી તરફ, અરહાનના લુક વિશે વાત કરીએ તો, તેણે બ્લેક ટી-શર્ટ સાથે ગ્રે ટ્રેક પેન્ટ અને કેપ પહેરી હતી. આમાં અરહાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. મા-દીકરાના લુકનો સોશિયલ મીડિયા પર દબદબો છે. મલાઈકા અરોરા તેના લુકના કારણે ઘણી વખત ટ્રોલ થઈ છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. 9 નવેમ્બર 2002ના રોજ જન્મેલ અરહાન ખાન અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર છે.
જો કે, તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા બાદ અરહાનની કસ્ટડી મલાઇકાને મળી હતી. અરહાન હાલમાં વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે પણ અહીં આવે ત્યારે તે તેના માતા-પિતા અને પરિવાર સાથે સમય વીતાવે છે. અરહાન જ્યારે વિદેશ જાય ત્યારે મલાઈકા અને અરબાઝ બંને એરપોર્ટ પર તેને ડ્રોપ કરવા આવે છે અને આ સમયે સોશિયલ મીડિયા પર મલાઈકા અને અરબાઝના વખાણ પણ થાય છે.
View this post on Instagram
મલાઈકા અરોરાની લવ લાઈફની વાત કરીએ તો તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. હાલમાં જ મલાઇકાએ ઇન્સ્ટા સ્ટોરી પર અર્જુન કપૂરનો કપડા વગરનો ફોટો શેર કર્યો હતો, જે બાદ તે ઘણી ટ્રોલ થઇ હતી. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે અને બંને વચ્ચે ઉંમરનું અંતર પણ ઘણું વધારે છે અને જેના કારણે બંનેને વારંવાર ટ્રોલ કરવામાં આવે છે. જો કે, આ કપલ આ બાબતોની ચિંતા નથી કરતુ.
View this post on Instagram
આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણી વખત લોકો મલાઈકાના પ્રેગ્નેટ હોવાના સમાચાર પણ આપતા રહે છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ આવા જ કેટલાક અહેવાલો સામે આવ્યા હતા, જેને અર્જુને નકાર્યા હતા. આ સમાચાર પર તે ખૂબ જ ગુસ્સે થયો હતો અને તેણે આવા સમાચાર ફેલાવવા બદલ મીડિયાની ઝાટકણી પણ કાઢી હતી.
View this post on Instagram