49 વર્ષની ઉંમરે મલાઈકાજી એ એવું ગાઉન પહેર્યું કે ટ્રોલર્સે કહ્યુ- ‘બારી તો બંધ કરો’ ન દેખાવાનું દેખાઈ રહ્યું સહ

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સ્ટાઈલિશ દેખાવામાં કોઈ કસર છોડતી નથી. મલાઈકા અરોરા અવાર નવાર કોઇા કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના જીમ કે પાર્ટી લુકને કારણે પણ છવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં જ મલાઇકાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં હસીના સુંદરતામાં બધાને માત આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકા અરોરાના સ્ટાઇલિશ ડ્રેસે તેના દેખાવમાં ગ્લેમર ઉમેર્યું છે. 49 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી. જ્યારે પણ મલાઈકા તેની સુંદરતા બતાવે છે ત્યારે તેના વખાણ કરનારા લોકોની લાઈન લાગી જાય છે. તાજેતરમાં પણ કંઈક આવું જ બન્યું. મલાઈકા બોલ્ડ ફ્લોર ટચ ગાઉનમાં સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરાથી ઓછી દેખાઈ રહી નહોતી.

મલાઈકા અરોરાએ જે આઉટફિટ પહેર્યો છે, તેના ગળા પર ગોલ્ડન સ્ટોન વર્ક છે. મલાઈકા અરોરાના ડ્રેસની આગળની બાજુએ રાઉન્ડ શેપમાં મોટો કટ છે, જ્યાં દરેકની નજર અટકી ગઈ છે. મલાઈકા અરોરાએ મેટ ફિનિશ મેકઅપ સાથે ચમકદાર આઈશેડો સાથે લાઈટ બ્રાઉન લિપ શેડ અને પોનીટેલમાં લુક કંપલીટ કર્યો છે. મલાઈકા અરોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હસીનાએ ક્યારેય ફિલ્મોમાં કામ કર્યું નથી.

પરંતુ ફિલ્મોમાં તેના ખાસ ડાન્સ પરફોર્મન્સે ઘણી પ્રશંસા મેળવી છે. મલાઈકાના ચલ છૈયાં છૈયાં અને મુન્ની બદનામ હુઈ જેવાં ઘણાં સ્પેશિયલ પર્ફોર્મન્સ માટે જાણિતી છે. મલાઈકા અરોરાએ ઘણા રિયાલિટી શોને જજ પણ કર્યા છે. તાજેતરમાં જ મલાઈકાએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર એક શો સ્ટ્રીમ કર્યો હતો જેમાં હસીનાએ વિવિધ સેલેબ્સ સાથે તેના જૂના દિવસોની વાર્તાઓ વર્ણવી હતી.

 

View this post on Instagram

 

A post shared by (@talentstime)

મલાઇકા અવાર નવાર તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા ઘણા વર્ષોથી બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઇકા અને અર્જુનની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. બંને ઘણી વખત એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં છે. બંને અવાર નવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પણ સ્પેન્ડ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorafan1)

Shah Jina