આટલા બોલ્ડ કપડાં પહેરીને નીકળી પડ્યા મલાઈકા ભાભી, જુઓ તસ્વીરો
એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામ સિવાય લુક્સ અને ફિટ બોડી માટે જાણીતી છે. મલાઈકા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા ક્યારેક અર્જુન કપૂર સાથેના સંબંધને લઈને તો કયારેક તેના ફિટનેસ લુકને લઈને ચર્ચામાં રહે છે.

મલાઈકાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. મલાઈકા ફિટનેસ માટે યોગા, જિમ અને વોક કરતી સ્પોટ કરવામાં આવે છે. હાલમાં જ મલાઈકાને બાન્દ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકા તેની ફિટનેસ માટે થઈને રૂટિન પરથી પરત ફરી રહી હતી.

47 વર્ષની મલાઈકાએ સ્પોર્ટ્સ બ્રા અને લેગિન્સ સાથે જેકેટ પહેર્યું હતું. આ લુકમાં તે બેહદ ગ્લેમરસ જોવા મળી હતી. મલાઈકાએ કોરોનાથી બચાવ માટે ચહેરા પર માસ્ક પણ પહેર્યું હતું. આ સાથે જ મલાઈકાના હાથમાં યોગામેટ હતી.

જણાવી દઈએ કે, હાલ જ મલાઈકા હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ગઈ હતી. આ દરમિયાન અર્જુન કપૂર, કરીના કપૂર ખાન, તૈમુર અલી ખાન અને સૈફ અલી ખાન હતા. સૈફ અને અર્જુન તેની આવનારી ફિલ્મ ‘ભૂત પોલીસ ‘નું શૂટિંગ કરી રહ્યા હતા. આ મુંબઈમાં જૈકલીન અને યામી ગૌતમ લીડરોલમાં છે.

થોડા દિવસ પહેલા મલાઈકા ટીવી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં નજરે આવી હતી. આ શોમાં તે જજ ગીતા કપૂર અને ટેરેંસ લેવિસ સાથે જોવા મળી હતી. આ શો પૂર્ણ થઇ ચુક્યો છે. શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર દરમિયાન જ મલાઈકા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સામેની જંગ જીતીની તે શોમાં પરત ફરી હતી.