મલાઈકા અરોરા તેની ફિટનેશ અને રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા મલાઈકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ન્યુયોર્કમાં વેકેશન માણવા ગઈ હતી.
અર્જુન કપૂર સાથે વેકેશનની પરત ફર્યા બાદ મલાઈકા ફરી તેની ગર્લ ગેંગ સાથે વેકેશન માણવા પહોંચી ગઈ છે.
મલાઈકા તેની ગર્લ ગેંગ સાથે માલદિવસ વેકેશન માણવા પહોંચી છે. મલાઈકા તેના માલદિવ્સના વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.
મલાઈકએ તેના મિત્રો સાથેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જેમાં મલાઈઝ સફેદ કલરના ડ્રેસમાં નજરે ચડે છે. ફોટોના કેપશનમાં લખ્યું હતું કે, ‘સેલ્યુટ’ અર્જુને પણ તેના મજાકના સ્વભાવમાં લખ્યું હતું કે, ઊંડું વિચારવાવાળા લેખન પસંદ આવ્યા’ લાંબા સમય સુધી એકબીજાના સંબંધને છુપાવનાર અર્જુન અને મલાઈકા લોકો સામે પ્રેમનો એકરાર કરતા શરમાતા નથી.
ગર્લગેગ સાથે માલદીવ્સ ગયેલી મલાઈકાએ મિત્રો સાથે ઘણા ફોટો શેર કર્યા છે. જેમાં તે બ્લેક કલરના સ્લીટ ડ્રેસમાં નજરે ચડે છે.
મલાઈકા અરોરા થોડા સમય પહેલા રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ગઈ હતી. જ્યાં તેને પોપ્યુલર સોન્ગ છૈયા-છૈયા પર ડાન્સ કર્યો હતો. મલાઈકા તેની પર્ફોર્મન્સનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતો. ફોટો શેર કરતા લખ્યું હતું કે,’ ડાન્સ એવી રીતે કરો કે તમને કોઈ જોતું નથી.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks