મલાઈકાએ હોટ તસ્વીર પોસ્ટ કરી તો રાજીનો રેડ થઇ ગયો અર્જુન, પોતાને રોકી ન શક્યો અને કરી દીધી આ કમેન્ટ

0

મલાઈકા અરોરાએ હાલમાં તેની ગર્લગેન્ગ સાથે માલદીવ્સમાં વેકેશન માણવા ગઈ હતી. મલાઈકાએ તેની ગેંગ સાથે માલદીવની એક ફોટો ફેન્સ માટે શેર કરી હતી.આ ફોટોમાં મલાઈકાએ સફેદ કલરના ડ્રેસમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

Besties @malaikaaroraofficial @ektakauroberoi holidaying in #maldives #saturday #photooftheday

A post shared by Manav Manglani (@manav.manglani) on

આ ફોટો શેર કરતા ફોટોના કેપશનમાં લખ્યું હતું કે, ‘સેલ્યુટ’ અર્જુને પણ તેના મજાકના સ્વભાવમાં લખ્યું હતું કે, ઊંડું વિચારવાવાળા લેખન પસંદ આવ્યા’ લાંબા સમય સુધી એકબીજાના સંબંધને છુપાવનાર અર્જુન અને મલાઈકા લોકો સામે પ્રેમનો એકરાર કરતા શરમાતા નથી. આ મહિનાની શરૂઆતમાં મલાઈકાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં અર્જુન કપૂરને ટેગ કરી હતી.

 

View this post on Instagram

 

Silhouette ……

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા આજકાલ તેની દોસ્તો સાથે વેકેશન માની રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં તેના ફ્રેન્ડ માટે વેકેશનના ઘણા ફોટો શેર કર્યા છે.

મલાઈકા અરોરા થોડા સમય પહેલા રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ગઈ હતી. જ્યાં તેને પોપ્યુલર સોન્ગ છૈયા-છૈયા પર ડાન્સ કર્યો હતો. મલાઈકા તેની પર્ફોર્મન્સનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતો. ફોટો શેર કરતા લખ્યું હતું કે,’ ડાન્સ એવી રીતે કરો કે તમને કોઈ જોતું નથી.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.