મલાઇકા અરોરાને અર્જુન કપૂર સાથે કઇ પોઝિશનમાં આવે છે સૌથી વધારે પસંદ ? કહ્યું- સવાર સુધી આ પોઝિશનમાં મને…

49 વર્ષની મલાઇકા અરોરાએ કર્યો ફેવરેટ બેડ પોઝિશનને લઇને ખુલાસો, આ પોઝિશનમાં ભારે મજા આવે છે- જાણો અંદરની વાત

બોલિવુડની બોલ્ડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાતી રહે છે. ક્યારેક તે તેની બોલ્ડ તસવીરોને લઇને તો ક્યારેક અર્જુન કપૂર સાથે લગ્નની અફવાઓને લઇને. હંમેશા ચર્ચામાં રહેનારી ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા એ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની બેબાકી માટે પણ જાણિતી છે.

તે બધા મામલા પર ખુલીને બોલનારી અભિનેત્રી છે. તેની બેબાકીનો નજારો નેહા ધૂપિયાના ચેટ શોમાં જોવા મળ્યો હતો. જ્યારે તેણે ખૂબ જ દિલચસ્પ અંદાજમાં શો પર બેડરૂમ સીક્રેટ્સ શેર કર્યા હતા. મલાઇકાનો આ અંદાજ જોઇ ના માત્ર નેહા પણ તેની બહેન અમૃતા અરોરા પણ હેરાન રહી ગઇ હતી. જણાવી દઇએ કે, આ મામલો થોડો જૂનો છે. મલાઇકા નેહા ધૂપિયાના ચેટ શો વોગ બીએફએફમાં પહોંચી હતી.

મલાઇકા સાથે તેની બીએફએફ બની અમૃતા અરોરા પણ નજર આવી હતી. આ દરમિયાન નેહાએ મલાઇકાને ખૂબ જ પર્સનલ સવાલ પૂછ્યા અને મલાઇકાએ પણ એ સવાલના ખૂબ મજાથી દિલચસ્પ જવાબ આપ્યા. આવા જ સવાલો દરમિયાન મલાઇકાએ તેનું બેડરૂમ સીક્રેટ પણ શેર કર્યુ. પહેલા નેહાએ મલાઇકાને પૂછ્યુ કે તેને કેવા છોકરા પસંદ છે,

તો આ પર મલાઇકાએ કહ્યુ કે ગેમ નાઇટ, દાઢીવાળા અને ફની. ત્યાં નેહાએ તેને સેખ્સ લાઇફ સાથે જોડાયેલ વાતો પણ પૂછી દીધી. તેના જવાબમાં મલાઇકાએ કહ્યુ કે તેને ઓન ટોપ પોઝિશન પસંદ છે. આટલું જ નહિ નેહા અને અમૃતા મલાઇકાના આટલુ કહેવા પર હસી પડી. જો કે, મલાઇકા ઘણી કોન્ફિડન્ટ નજર આવી હતી.

Shah Jina