મનોરંજન

ઘરના કપડા અને હવાઇ ચંપલમાં જોવા મળી મલાઇકા અરોરા, ડોગીને કરાવી રહી હતી મોર્નિંગ વોક

ઢીલા ઢીલા કપડામાં જોવા મળી સલમાન ખાનની એક્સ ભાભી, જુઓ એકથી એક ચઢિયાતી તસ્વીરો

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.

મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

મલાઇકા ફરી એક તેના સુપર હોટ જીમ લુકને કારણે ચર્ચામાં આવે છે. એટલું જ નહિ આ કપડામાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે.

Image source

મલાઇકાને આજે જ પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી હતી. જયારે તે ઘરના કપડા અને સ્લિપરમાં બહાર નીકળી. આ સિંપલ લુકમાં પણ અદાકારા ઘણી ખૂબસુરત લાગી રહી હતી.

Image source

મલાઇકા બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળી રહી હતી, આ સાથે તેણે વાળને બાંધેલા હતા અને પગમાં સ્લાઇડર્સ કેરી કર્યા હતા. તેણે સેફ્ટી માટે કોરોનાને ધ્યાનમાં લઇ માસ્ક પણ કેરી કર્યુ હતુ.

મલાઇકા તેના ડોગ કેસ્પર સાથે મોર્નિંગ વોક પર નીકળી હતી. તે જયારે પણ તેના ડોગને લઇને રસ્તા પર નીકળે છે તો તે તેને લઇને ઘણી પ્રોટેક્ટેડ જોવા મળે છે.

હાલમાં જ મલાઇકાએ કેસ્પરનો છઠ્ઠો બર્થ ડે સોલિબ્રેટ કર્યો હતો અને તેણે સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.મલાઇકાએ કેસ્પર સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે.

Image source

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. હવે તે કોઇ પાર્ટીમાં જવા માટે નીકળે કે પછી રેગ્યુુલર જીમ એક્સરસાઇઝ માટે..