મનોરંજન

મિસ ડિવા 2020માં હાઈ સ્લીટ ગાઉન પહેરીને પહોંચી મલાઈકા અરોરા, બધાની નજરે અટકી ગઈ મલાઈકા પર

મલાઈકાનું આ ગાઉન લોકોએ ઘુરી ઘૂરીને જોયું, જુઓ ૧૦ ફોટોસ

બૉલીવુડ એક્ટ્ર્રેસ મલાઈકા અરોરાની જ્ઞનબા સૌથી ફિટ એક્ટ્રેસમાં થાય છે. 40ની ઉંમર થઇ ગયા બાદ તેની ફિટનેસ અને બ્યુટી જોવા લાયક હતા. તો મલાઈકા અરોરાની સ્ટાઇલ સેન્સ પણ ઘણી લાજવાબ હતી. મલાઈકા અરોરા બોલ્ડ આઉટફિટમાં નજરે આવે છે. હાલ ફરી એક વાર મલાઈકા અરોરા ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by A Fashionista’s Diary (@afashionistasdiaries) on

હાલમાં જ મલાઈકા અરોરાએ લિવા લિસ ડિવા 2020ના ગ્રેન્ડ ફિનાલેમાં રેડ કાર્પેટ પર તેનો ઝલવો દેખાડ્યો હતો. મલાઈકાનો લુક જોઈને લાગી રહ્યું હતું કે, જાણે વસંતમાં ફૂલ ખીલ્યા હોય. ફૅશન ડીવા મલાઈકા અરોરા પીળા કલરના ગાઉનમાં જોવામળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ ગાઉનની સ્ટાઇલ વન સોલ્ડર હતી આ સાથે જ એક ખંભા પર મોટો ફૂલ આકારનું બનેલું હતું. આ સાથે જ આ ગાઉન હાઈ સ્લીટ હતું. તો એક બાજુની ડિઝાઇન ઘણી બોલ્ડ હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ લિવા મિસ ડિવા ઇવેન્ટમાં બહુ જ હલકો મેકઅપ કર્યો હતો. જેમાં લિપસ્ટિક અને મસ્કરા લગાવીને આંખોને સજાવી હતી. વચ્ચે પાર્ટીશન પાડીને વાળને ખુલ્લા રાખી ડાયમંડના ડેંગલર્સ પહેર્યું હતું. મલાઈકાએ તેના ફિગરથી બધાનું ધ્યાન ખેંચી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા સિવાય આ ઇવેન્ટમાં લારા દતા, આદિત્ય રોય કપૂર, જૈકલીન અને અનિલ કપૂર પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, આ મિસ ડિવાની 8મી સીઝન હતી. મિસ ડિવાના વિનરને મિસ યુનિવર્સ 2020ને રિપ્રેઝનેન્ટ કરવાનો મોકો મળશે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરાની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ 2020 માટે રેડ કાર્પેટ પર પહોંચી હતી. મલાઈકાએ પાટણના પટોળાની ડિઝાઈનર સંગીતા કિલાચંદની સાડી પહેરી હતી. આ સાથે જ લુકને પૂર્ણ કરવા માટે ટ્રેડિશનલ જવેલરી પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે, મલાઈકાની અરબાઝ ખાનના પ્રોડક્શનની દબંગ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં છે આ સાથે જ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. દબંગમાં મુનિ બદનામ હુઈ આઈટમ સોન્ગ સુપરહિટ રહ્યું હતું. મલાઈકા ઘણા ટીવી શોમાં જજ તરીકે પણ નજરે આવી ચુકી છે. એક સમયે મલાઈકા અરોરાએ વિડીયો જોકી તરીકે પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on