બૉલીવુડ એક્ટ્રેસ અને આઈટમ ગર્લ મલાઈકા અરોરા બી ટાઉનની સૌથી વધુ ચર્ચિત અને ગ્લેમરસ એક્ટ્રેસ માનવામાં આવે છે. આજકાલ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂરના રિલેશનની સાથે-સાથે તસ્વીરોને લઈને વધુ ચર્ચામાં રહે છે.

મલાઈકા તેની સ્ટાઈલની સાથે-સાથે તેની ફિટનેસ પર પણ ધ્યાન આપે છે. મલાઈકાનો બોલ્ડ અને હોટ અંદાજ લોકોને બહુ જ પસંદ આવે છે. મલાઈકા અરોરાએ તેની હોટ તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. મલાઈકાએ હાલમાં જ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

મલાઈકા અરોરાઈ અવત કરવામાં આવે તો તે એક ટ્રેડ ડાન્સર છે. મલાઈકા અરોરા ચાર વર્ષની ઉંમરમાં જ ડાન્સ કરવાની શરૂઆત કરી હતી. મલાઈકાએ તેના શરૂઆતના સમયમાં ‘ગુડ નાલ ઇશ્ક મીઠા’ અને ‘છૈયા-છૈયા’ ગીત પર ડાન્સ કરીને પ્રસિદ્ધિ મેળવી હતી. ત્યારની મલાઈકા અને અત્યારની મલાઈકામાં ઘણો ફર્ક છે.

અમુક સમય પહેલાની મલાઈકાની તસ્વીર જોઈને લાગે છે કે ખુદને ફિટ રાખવા માટે તે કેટલી તનતોડ મહેનત કરે છે. થોડા સમય પહેલા મલાઈકાની જૂની તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી હતી. જૂની તસ્વીર જોઈને કોઈ પણ ચોંકી જશે.

2017માં ઉધોગપતિ મુકેશ અંબાણીના ઘરે પેજ-3 પાર્ટી રાખવામાં આવી હતી. આ આ પાર્ટીમાં મલાઈકા અરોરા બ્લેક વેલ્વેટ કોરસેટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. પરંતુ મલાઈકાએ જેવી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

મલાઈકા તેની બિકીની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. મલાઈકાએ 25 મે 2018ના રોજ ઇન્સ્ટાગ્રામ પર બિકીની તસ્વીર શેર કરી હતી. જેમાં મલાઈકા બિકીની પહેરીને પાણીની અંદર જઈ રહી હતી. જેથી ઘણા લોકોએ ટ્રોલ કરી હતી. ઘણા યુઝર્સે કમેન્ટમાં સરખા કપડાં પહેરવાની સલાહ આપી હતી.

ફિટનેસ કવિન મલાઈકા અરોરાએ 10 જૂન 2019માં રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોગ કરતી એક તસ્વીર શેર કરી હતી. જેમાં મલાઈકા માથાએ પગના બળથી જુકાવતી નજરે ચડી હતી. આ તસ્વીર પર ઘણા લોકોએ અશ્લીલ કમેન્ટ કરી ટ્રોલ કરવાની કોશિશ કરી હતી.

આ બાદ મલાઈકા અરોરાએ 29 મે 2019માં રોજ એક બોલ્ડ તસ્વીર શેર કરી હતી. બ્લેક અને વ્હાઇટ આ તસ્વીરમાં મલાઈકા બેહદ સ્ટનિંગ લાગી રહી હતી. ઘણા લોકોએ આ તસ્વીરની તારીફ કરી હતી તો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ટ્રોલ પણ કરી હતી. મલાઈકાએ જે તસ્વીર શેર કરી હતી તેમાં તેને આર્મપીટના વાળ દેખાતા હતા. જે બાદ લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
જણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે 2017માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ મલાઈકા અરોરાનું નામ અર્જુન કપૂર સાથે જોડાઈ ગયું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.