મનોરંજન

વિદેશની નદીમાં તરતી નજરે આવી મલાઈકા અરોરા, વીડિયોએ ઇન્ટરનેટ પર લગાડી આગ- જુઓ હોટ વિડીયો

મલાઈકા અરોરા આજકાલ અર્જુન કપૂર આનંદ માણી રહી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વિડીયો શેર કરતા રહે છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. મલાઈકા અરોરાનો નવો વિડીયો રિલીઝ થતા જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. મલાઈકા અરોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્વિમિંગ કરતો વિડીયો મુક્યો હતો. આ વીડિયો શેર કરતા જ ધૂમ મચાવી દીધી છે. મલાઈકા અરોરા આ વિડીયોમાં નદીમાં તરતી નજરે આવે છે.

મલાઈકા અરોરાના વિડીયો બહુજ કમાલનો છે. કારણકે આ વિડીયોમાં તે ભરપૂર પ્રકૃત્તિનો આનંદ લેતી નજરે ચડે છે. આ વિડીયો બહુજ દૂરથી શૂટ કરવામાં આવ્યો છે. મલાઈકા અરોરાનો આ વિડીયો બહુજ કમાલનો છે. આ વિડીયો લોકોને બહુજ પસંદ આવ્યો છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં વિદેશમાં વેકેશન માણી રહ્યા છે. બન્નેએ એક એવા લોકેશન પર ફોટો પાડીને શેર કર્યો હતો. જેમાં બૉલીવુડ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને કમેન્ટ પણ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks