બિકીની પહેરીને પુલમાં ઉતરી 47ની ભાભી મલાઈકા…તો પર્સનલ ફોટોગ્રાફર બન્યો બોયફ્રેન્ડ અર્જુન કપૂર- જુઓ તસવીરો
મલાઈકા અરોડા ફોટોગ્રાફરના નજરે હંમેશા રહેતી હોય છે, હાલમાં તે પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે રજાઓનો આનંદ માણી રહી છે. તે પોતાની રજાઓ મનાવવા માટે ગોઆ પહોંચી છે. જ્યાંથી તેની ઘણી તસવીરો સામે આવી રહી છે.

મલાઈકા અને અર્જુન પોતાની ગોવાની અંદર રજાઓ મનાવવા માટે મલાઈકાની બહેન અમૃતા અરોડા અને તેના પતિ શકીલ લદાકના આલીશાન વીલામાં રોકાયા છે. Candolim બીચ ઉપર આવેલા અમૃતા અરોડાના આ શાનદાર વિલાની પ્રસંશા પણ અર્જુન કપૂરે કરી છે.

અર્જુન કપૂરે આ વિલામાંથી કેટલીક તસવીરો પણ ખેંચાવી છે. તસ્વીરમાં જ આ વિલાની સુંદરતા દેખાઈ આવે છે. અર્જુને ફોટો શેર કરવાની સાથે લખ્યું છે “જયારે તમારું મન પાછા ઘરે જવા માટે ના કરે… કેટલું સુંદર ઘર છે તમારું અમૃતા અરોડા અને શકીલ લદાક. ગોઆમાં આનાથી સુંદર કોઈ હોલીડે હોમ થયું જ નથી.”
View this post on Instagram
તો મલાઈકા અને અર્જુનની બીજી પણ કેટલીક તસવીરો સામે આવી છે. જે સ્વિમિંગ પુલની છે અને અર્જુન મલાઈકાના ફોટો પાડતો નજરે આવી રહ્યો છે.
View this post on Instagram
આ તસ્વીરમાં મલાઈકા લીલા રંગની મોનોકીનીમાં નજર આવી રહી છે, જયારે અર્જુન કપૂર સ્વિમિંગ પુલમાં જોવા મળી રહ્યો છે અને મલાઈકાની તસ્વીર ખેંચે છે.

આ ઉપરાંત મલાઈકા અને અર્જુન બીચ કિનારે બેઠેલા જોવા મળી રહ્યા છે. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. મલાઈકાની આ રજાઓમાં તેની સાથે તસ્વીરોમાં ગોઆમાં તેના યોગ ઇન્સ્ટ્રકટર પણ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram