મનોરંજન

મલાઇકા અરોરા થઇ ફરી એકવાર ડોગ કેસ્પર સાથે મોર્નિંગ વોક પર સ્પોટ, ખૂબસુરત અંદાજમાં જોવા મળી અભિનેત્રી

ખૂબસુરત મલાઇકા અરોરા એકદમ ટાઈટ ટીશર્ટ પહેરીને ડોગી સાથે નીકળી પડી, જુઓ HOT PHOTOS

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફિટ અને ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે. તે આ ઉંમરે પણ યંગ અભિનેત્રીઓને માત આપે છે. મલાઇકા ફિટનેસ ફ્રીક છે. તે અવાર નવાર તેની ફિટનેસ અને તેના લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

Image source

અભિનેત્રીને અવાર નવાર જિમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસ જતી સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન તેની તસવીરો ખૂબ જ વાયરલ થઇ જતી હોય છે.

Image source

મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મલાઇકા તેના લુકને કારણે અને તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. મલાઇકાને હાલમાં જ તેના ડોગ કેસ્પર સાથે મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી.

Image source

મલાઇકા અરોરા મોર્નિંગ વોક માટે નીકળતા પણ સ્પોટ થતી હોય છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ હોય છે. મલાઇકા પણ તેની તસવીરો ક્લિક કરાવતી હોય છે. મલાઇકા કેમેરા સામે તેની ફિટનેસ અને કર્વી બોડી પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Image source

મલાઇકાએ આ દરમિયાન વ્હાઇટ ટોપ અને સાથે પેન્ટ કેરી કર્યુ હતુ અને તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ સાથે તે નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.

Image source

મલાઇકાએ મોર્નિંગ વોક દરમિયાન સ્લાઇડર્સ કેરી કર્યા હતા અને કોરોનાને કારણે સેફટીનુ ધ્યાન રાખતા માસ્ક પણ કેરી કર્યુ હતુ. મલાઇકા આ લુકમાં ખૂબસુરત લાગી રહી હતી.

Image source

મલાઇકાની આ તસવીરો પર દિલ ખોલીને ચાહકો લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે. તેને ઘણીવાર પેપરાજીઓ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવે છે અને તસવીરોમાં તેની ફિટનેસ અને કર્વી બોડીને તે ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે.

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાથી લઇને ઇવેન્ટ્સ સુધી બંને વચ્ચે બોન્ડિંગ જોવા મળે છે. બંનેના સંબંધ પર મોહર લાગ્યા બાદથી લગ્નની ખબરો સતત સામે આવતી રહે છે, જો કે, તેમનું કહેવુ છે કે, તેઓ અત્યારે લગ્ન નથી કરી રહ્યા.

મલાઇકા અરોરા સાથેના સંબંધને લઇને અર્જુનને ઘણીવાર ટ્રોલ કરવામાં આવ્યો છે. પરંતુ તે બાદ પણ તે બંનેના સંબંધ પર કોઇ અસર પડી નથી. તે બંને કોઇ પણ વાતને તેમના રિલેશનની વચ્ચે આવવા-દેતા નથી.

બોની કપૂર તે સમયે પરેશાન થઇ ગયા હતા, જયારે અરબાઝને તલાક આપ્યા પહેલા જ મલાઇકા અને અર્જુનની નજીકતા વધવા લાગી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેમણે અર્જુનને મલાઇકાથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. કારણ કે તે બોલિવુડના સૌથી મોટા ખાનદાનોમાંના એકથી સંબંધ ધરાવતી હતી. જેની અસર તેમના ફિલ્મી કરિયર પર પણ પડી શકતી હતી.