ફિલ્મી દુનિયા

કોરોનાથી સાજી થતા જ મલાઇકા અરોરા એવી જગ્યાએ પહોંચી કે તસ્વીરો થઈ ધૂમ વાયરલ

મલાઈકા અરોરાએ હાલમાં જ કોરોનાને મ્હાત આપી છે. ગત 7 સપ્ટેમ્બરે કોરોના પોઝિટિવ થઇ હતી. આ વાતની જાણકારી મલાઈકાએ ફેન્સને ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી હતી.

મલાઈકાનો કોરોનારિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મલાઈકાએ ખુદને ઘરમાં ક્વોરેન્ટાઇન કરી દીધી હતી. પરંતુ હવે મલાઈકા પહેલા કરતા રિકવર થઇ ચુકી છે. કોરોનાને મ્હાત આપ્યા બાદ જ તેને ઘરેથી બહાર નીકળવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાનની તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. મલાઈકાને હાલમાં સલૂન સેશન બાદ સ્પોટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ❤️ MALAIKA ARORA❤ (@bombshellmalla_) on

હવે ઠીક થયા બાદ તે રસ્તા પર જોવા મળી હતી. તે તેની ઘરના નજીકના સલૂનમાં ગઈ હતી ત્યાં હાજર રહેલા પેપરાઝીના કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by zulmy filmy (@zulmyfilmy) on

આ દરમિયાન મલાઈકા અરોરા વ્હાઇટ કલરના નોટેડ ટોપ અને મેચિંગ પ્લાઝાઓમાં બોલ્ડ જોવા મળી હતી. આ આઉટફિટમાં મલાઈકાનો લુક એકદમ બોલ્ડ હતો. જેવી મલાઈકાની તસ્વીર સામે આવી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by FilmyMafia (@filmymafia) on

યુઝર્સે સવાલ કર્યો હતો કે, તે ઘરની બહાર કેમ નીકળી ? સાથે જ પૂછી રહ્યા છે કે, કોરોનાથી ઠીક થતા સલૂનમાં જવાની જરૂર કેમ પડી ? એક યુઝરે લખ્યું હતું કે, હજુ તો કોરોના પોઝિટિવ આવ્યો છે તે બહાર કેમ ફરી રહી છે ?

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap) on

મલાઈકાએ ઠીક થયા બાદ આ વિષે જણાવ્યું હતું. મલાઈકાએ કોરોનાથી ઠીક થવાની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. આ સાથે જ લખ્યું હતું કે, રૂમની બહાર નીકળવું એક આઉટિંગ જેવું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા કોરોનાથી બિલકુલ રિકવર થઇ ચુકી છે. હવે જલ્દી જ મલાઈકા ટીવી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં પરત ફરી શકે છે. હાલ તો મલાઈકા અરોરાની જગ્યાએ નોરા ફતેહી નજરે આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.