47 વર્ષના મલાઈકાએ એવું તો પહેર્યું કે આજુ બાજુ લોકો ઘેરી વળ્યા, ઉફ્ફ્ફ્ફ આવી હોટનેસસ જિંદગીમાં નહિ જોય હોય
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા પોતાને ફિટ અને હિટ બનાવવા માટે જીમમાં ઘણો પરસેવો વહાવે છે. આ જ એક કારણ છે કે તે કયારેય તેનું રૂટિન મિસ કરતી નથી. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ. સોમવારે તેને ક્લાસિક કલર કોમ્બિનેશનના આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.
મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.
મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે.

જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે. મલાઇકાને મુંબઇના બાંદ્રામાં તેના યોગા ક્લાસિસની બહાર નીકળતા સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન તેણે બેજ રંગનો ટૂ પીસ સેટ પસંદ કર્યો હતો, જેમાં તે દર વખતની જેમ સ્ટાઇલિશ લાગી રહી હતી. મલાઇકાએ જે બેજ શેડવાળા સ્પોર્ટ્સ વેર કર્યા હતા તેમાં ક્રોપ પેટર્ન વાળુ ટોપ હતુ જે ડીપ U નેકલાઇનનું હતુ અને તેને બ્રાલેટ લુુક આપવામાં આવ્યો હતો.

આ સાથે તેણે મેચિંગ ટ્રેગિંગ વેર કરી હતી. જેમાં અભિનેત્રીના ટોન્ડ લેગ્સ ખૂબ જ સારી રીતે ફ્લોન્ટ થઇ રહ્યા હતા. આ લુક સાથે તેણે સ્લીપર્સ કેરી કર્યા હતા અને વાળને મેસી બનમાં સ્ટાઇલ કર્યા હતા. તેના હાથમાં પાણીની બોટલ હતી અને તેણે કોરોનાને ધ્યાને રાખી સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

મલાઇકા 47 વર્ષની છે પરંતુ તેને જોઇને કોઇ તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકે, મલાઇકા લાઇફમાં એક રૂટિન ફોલો કરે છે જેને કારણે તે આટલી ફિટ છે. હાલમાં જ મલાઇકાની વીકએન્ડ પાર્ટીની તસવીરો સામે આવી હતી, જેમાં મલાઇકાનો ગજબનો અંદાજ જોવા મળ્યો હતો. તેણે શનિવારે તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી.

મલાઇકા ફરી એક તેના સુપર હોટ જીમ લુકને કારણે ચર્ચામાં આવી છે. એટલું જ નહિ આ કપડામાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.
View this post on Instagram