પોતાની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે મલાઈકા, જુઓ ટૂંકા ટૂંકા કપડામાં તેની ક્લોઝઅપ તસવીરો

કરોડોની હાઈ ફાઈ ગાડીમાં ફરે છે મલાઈકા અરોરા, જુઓ નવી બોલ્ડ તસવીરો

મલાઈકા અરોરા બોલીવુડની એ હસીનાઓમાંથી એક છે જે તેના ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે, તેને ઘણીવાર યોગા ક્લાસની બહાર, જીમની બહાર કે પછી વૉક દરમિયાન પણ સ્પોટ કરવામાં આવે છે. મલાઈકાની દરેક અદાને ફોટોગ્રાફરો તેમના કેમેરામાં કેદ કરવા માટે પણ આતુર રહેતા હોય છે.

હાલમાં જ મલાઈકાનું એવી જ શાનદાર તસવીરો સામે આવી છે. જેની અંદર તેનો બોલ્ડ જિમ લુક જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં મલાઈકાની આ તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. સામે આવેલી તસ્વીરોમાં 47ની મલાઈકા પણ આજની અભિનેત્રીઓને ઝાંખી પાડે તેવી દેખાઈ રહી છે.

મલાઈકા તેના યોગા ક્લાસની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન મલાઈકાએ બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેર્યું હતું. નો મેકઅપ લુક અને  બનાવેલો ઊંચો અંબોડો મલાઈકાના લુકને વધુ સુંદર બનાવી રહ્યો હતો.

આ દરમિયાન મલાઈકાએ તેની સ્ફેટિનું પણ ધ્યાન રાખતા માસ્ક લગાવી રાખ્યું હતું. યોગા ક્લાસની બહાર મલાઈકા શોર્ટ ડ્રેસમાં પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતા નજર આવી હતી. આ દરમિયાન મલાઈકાએ કેમેરા સામે ઘણા જ શાનદાર પોઝ પણ આપ્યા હતા. ચાહકો પણ મલાઈકાની આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

મલાઈકાની પર્સનલ લાઈફની જો વાત કરવામાં આવે તો તે હાલમાં અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. પહેલા જ્યાં આ કપલ તેમના રિલેશનને  હવે આ બંનેએ પોતાના રિલેશનને જાહેર પણ કરી દીધું છે અને તેના બાદ બંને એકબીજા સાથેની ઘણી તસવીરો પણ શેર કરતા રહે છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ તેના ખાસ ગીત દ્વારા બોલીવુડમાં ખુબ જ લોકપ્રિયતા મળેવી હતી. તેને “છૈયા છૈયા, અનારકલી અને મુન્ની બદનામ” જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. આ ઉપરાંત તેના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.

મલાઈકા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા શોની જજ પણ રહી ચુકી છે.મલાઈકા અને અર્જુન કપૂર બંને સાથે વેકેશન ઉપર પણ જતા જોવા મળે છે, જ્યાંથી પણ બંને રોમાન્સ કરતી તસવીરો પણ તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે.

Niraj Patel