ખુલ્લા વાળ અને બ્લુ મીડી ડ્રેસમાં શું અંદાઝ છે મલાઈકા ભાભીનો , જુઓ PHOTOS

કરોડોની ગાડીમાં ફરતી અને હાઈ ફાઈ લાઈફ જીવતી મલાઈકા થઇ ફરી સ્પોટ, જુઓ ખુબસુરત PHOTOS

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે.

મલાઇકા ફરી એકવાર વોક કરવા માટે સ્ટાઇલિશ અંદાજમાં ઘરેથી બહાર નીકળી હતી. ફેશન મામલે તો હસીનાનું કંઇક અલગ જ લેવલ છે. આ દરમિયાન મલાઇકા બ્લુ લો-કટ નેકલાઇન આઉટફિટમાં જોવા મળી હતી. તેણે સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ અને વાળને ખુલ્લા રાખ્યા હતા. આ અવતારમાં હસીના ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી.

મલાઇકાએ આ વખતે બ્લુ મિડી ડ્રેસ રીપિટ કર્યો હતો. આ પહેલા પણ તેને આ આઉટફિટમાં મોર્નિંગ વોક માટે સ્પોટ કરવામાં આવી છે. બ્લુ ડ્રેસમાં સ્પગૈટી સ્લીવ્સ હતી, જેની સાથે ડીપ કટ નેકલાઇન આપવામાં આવી હતી. આ ડીયેલ્સ લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી. આઉટફિટમાં લોઅર બસ્ટ પર સિન્ચ્ડ ઇન ટોર્સો ડીટેલ લગાવવામાં આવી હતી,જેની નીચે આઉટફિટમાં ફ્લેયર્ડ ફોલ આપવામાં આવ્યો હતો.

મલાઇકાએ આ લુક સાથે રેડ સ્લીપર્સ કેરી કર્યા હતા. ત્યાં જ તેણે તેના લુકને પૂરી રીતે જ્વેલરી અને એક્સસરીઝ ફ્રી રાખ્યો હતો. મલાઇકાએ તેના સિલ્કી વાળને ખુલ્લા રાખ્યા હતા, આ દરમિયાન તેના વાળ લહેરાતા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. મલાઇકાનો આ લુક સિંપલ ભલે હોય પરંતુ તેમાં તેનો અંદાજ ઘણો એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો.

કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે.

Image source

મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે.

Image source

જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

Shah Jina