48 વર્ષની ઉંમરે મલાઈકા અરોરાએ વરસાવ્યો કહેર, કલરફુલ બિકીનીમાં શાવર લેતી તસવીરો થઇ વાયરલ

રંગબેરંગી બિકીની પહેરીને 48 વર્ષની મલાઈકાએ દેખાડ્યો ગ્લેમર, જોતા જ ચોંકી ઉઠશો

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી તસવીરો વાયરલ થઇ જતી હોય છે જેના લીધે ચાહકોને નજર હટાવી મુશ્કેલ થઇ જતી હોય છે. મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં મલાઈકા બિકી પહેરીને પોઝ આપતી નજર આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં અભિનેત્રીનો લુક જોઈને ચાહકો દીવાના થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

વાયરલ થઇ રહેલી તસવીરમાં મલાઈકા અરોરા બિકી પહેરીને અને શાવરનો આનંદ લેતી દેખાઈ રહી છે. આ કલરફુલ બિકીમાં મલાઈકા અરોરા તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી રહી છે. અદાકારની આ તસવીરોએ લોકોને કાયલ બનાવી દીધા છે. જેવી જ મલાઈકા અરોરાની આ તસવીરો સામે આવી તો કોમેન્ટ સેક્શનમાં જોરદાર વખાણ થઇ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikasuperfan)

આ લેટેસ્ટ તસવીરોમાં મલાઈકા અરોરા કલરફુલ બિકી પહેરેલ નજર આવી રહી છે. વાળને બાંધેલા છે અને ઉભી રહીને પોઝ આપતી નજર આવી રહી છે. અભિનેત્રીનો આ લુક જેને પણ જોયો તે જોતો જ રહી ગયો. મલાઈકા આ તસવીરોમાં ખુબ જ ખુશ લાગી રહી છે. તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે મલાઈકા કોઈ હોટેલમાં છે જ્યાં તે એન્જોય કરતી નજર આવી રહી છે. જોકે અભિનેત્રીની સાથે તસવીરોમાં ના તો તેની ગર્લગેંગ નજર આવી રહી છે કે ના તો બોયફ્રેન્ડ અર્જુન કપૂર.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

જયારે પણ બોલિવૂડની ફિટેસ્ટ અદાકારાઓની વાત આવતી હોય છે ત્યારે મલાઈકા અરોરાને યાદ કરવામાં આવે છે. 48ની ઉંમરે પણ અદાકારા એટલી ફિટ છે કે તે ઇન્ડસ્ટ્રીની નવી અભિનેત્રીઓને પણ જોરદાર ટક્કર આપતી હોય છે. ના ખાલી તેની ફિટનેસ પરંતુ તેની ફેશન સેન્સના કારણે પણ અદાકારા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાની બિકી તસવીરો વાયરલ થઇ રહી છે જેને જોઈને ચાહકો તેના દીવાના થઇ ગયા છે.

આની પહેલા મલાઈકા અરોરાની એક તસવીર ખુબ વાયરલ થઇ હતી. આ તસવીરમાં મલાઈકા અરોરા ખુબ જ ટાઈટ પેન્ટ પહેરેલી નજર આવી હતી. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગભગ 4 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. તે બાંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરતા હોય છે તો ક્યારેક રેસ્ટોરેન્ટ અને પાર્ટીમાં સાથે નજર આવતા હોય છે.

Patel Meet