મનોરંજન

મલાઈકા અરોરાએ બતાવ્યો તેનો સૌથી બોલ્ડ અવતાર, તસવીરો જોઈને તમે પણ કહેશો… “ઉપરવાળાએ પણ ટાઈમ લઈને બનાવી હશે….”

શરમથી પાણી પાણી થઇ ગયા ફેન્સ, મલાઈકા ભાભીએ 47 વર્ષે મચાવી ધમાલ- જુઓ PHOTOS

મલાઈકા અરોરાની ફિટનેસની ચર્ચાઓ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે હંમેશા જિમ અને યોગા ક્લાસની બહાર સ્પોર્ટી લુકની અંદર સ્પોટ પણ થતી હોય છે, પરંતુ તેની સાથે જયારે તે કોઈ પાર્ટી લુકમાં કે ફોટોશૂટના લુકમાં જોવા મળે છે ત્યારે તેનો અંદાજ પણ જોવા જેવો હોય છે.

અને એટલે જ મલાઈકાના ચાહકો દુનિયાભરમાં છે. મલાઈકાની કોઈપણ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જાય છે અને ચાહકો પણ તેની એક એક અદાઓના દીવાના બની જાય છે.

મલાઈકા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકોને ખુશ કરવાનો એક પણ મોકો તે છોડતી નથી. તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી અને ચાહકોનું દિલ પણ જીતતી રહે છે.

હાલ મલાઈકાએ કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે, જેમાં તેનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરો તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી છે અને લાઈક તેમજ કોમેન્ટ કરીને ચાહકો તેના ઉપર ભરપૂર પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

મલાઈકાએ તેની લેટેસ્ટ અને ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેને જોઈને તમે પણ નજર નહિ હટાવી શકો. મલાઈકાનો આ તસ્વીરોની અંદર બોલ્ડ અંદાજ જોઈને લોકો પણ કોમેન્ટમાં કહી રહ્યા છે કે, “બનાવવા વાળાએ પણ કેટલી શાંતિથી તેને બનાવી હશે.”

સામે આવેલી તસ્વીરોની અંદર મલાઈકા એકથી એક ચડિયાતા પોઝ આપતી પણ જોવા મળી રહી છે. તેના દ્વારા આપવામાં આવેલા પોઝ તેના બોલ્ડ અંદાજમાં વધારો પણ કરતા જોવા મળી રહ્યા છે અને એટલે જ ચાહકોને પણ આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

મલાઈકા આ ફોટોશૂટની અંદર ડાર્ક પિન્ક રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે, તેની કાતિલ અદાઓ જોઈને કોઈનું પણ મન મોહી જાય તેમ લાગે છે. સાથે જ તેના ચાહકો પણ તેની સુંદરતાની પ્રસંશા કરતા થાકી નથી રહ્યા અને એટલે જ ગણતરીના સમયમાં જ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

મલાઈકાની પર્સનલ લાઈફની જો વાત કરવામાં આવે તો તે હાલમાં અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. પહેલા જ્યાં આ કપલ તેમના રિલેશનને  છુપાવતું હતું ત્યાં હવે આ બંનેએ પોતાના રિલેશનને જાહેર પણ કરી દીધું છે અને તેના બાદ બંને એકબીજા સાથેની ઘણી તસવીરો પણ શેર કરતા રહે છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ તેના ખાસ ગીત દ્વારા બોલીવુડમાં ખુબ જ લોકપ્રિયતા મળેવી હતી. તેને “છૈયા છૈયા, અનારકલી અને મુન્ની બદનામ” જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. આ ઉપરાંત તેના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.

મલાઈકા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ અને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા શોની જજ પણ રહી ચુકી છે.મલાઈકા અને અર્જુન કપૂર બંને સાથે વેકેશન ઉપર પણ જતા જોવા મળે છે, જ્યાંથી પણ બંને રોમાન્સ કરતી તસવીરો પણ તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે.