મનોરંજન

VIDEO / મલાઈકા અરોરાએ પહેર્યો એવો ખતરનાક ડ્રેસ કે લોકોએ કહ્યું કંઈ પહેર્યુ છે કે નહીં

47 વર્ષની મલાઈકાએ એવા કપડાં પહેર્યા કે લોકો મુંજાઈ ગયા આ શું…જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ અને આઈટમ ગર્લ મલાઈકા અરોરા બી ટાઉનની સૌથી વધુ ચર્ચિત અને ગ્લેમરસ એક્ટ્રેસ માનવામાં આવે છે. આજકાલ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂરના રિલેશનની સાથે-સાથે તસ્વીરોને લઈને વધુ ચર્ચામાં રહે છે.

મલાઈકા તેની સ્ટાઈલની સાથે-સાથે તેની ફિટનેસ પર પણ ધ્યાન આપે છે. મલાઈકાનો બોલ્ડ અને હોટ અંદાજ લોકોને બહુ જ પસંદ આવે છે. મલાઈકા અરોરાએ તેની હોટ તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

અભિનેત્રી મલાઈકા અરોરા મોટાભાગે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના પતિ અરબાઝ સાથેના છૂટાછેડાને લીધે તો ક્યારેક અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે મલાઈકા લાઇમલાઈતેમાં આવી જ જાય છે.

મુંબઈમાં બુધવારે વોગ બ્યુટી 2019 એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા હતા. બોલીવુડ સેલેબ્સ એકથી એક ચડિયાતા ડ્રેસ પહેરીને ઉમટી પડયા હતા. આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, ભૂમિ પેડનેકેર, કૃતિ સેનન સહીત ઘણા સેલિબ્રિટી સ્પોટ થાય હતા.

આ એવોર્ડ ફંકશનમા સૈફ અલીખાનની માતા શર્મિલા ટાગોર પણ પહોંચી હતી. તેને ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી. લુકને પૂર્ણ કરવા માટે ગ્રીન એમરેલ્ડ ઈયરરિંગ્સ સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહેલ સાથે પહોંચી હતી.

આ એવોર્ડ ફંક્શનમાં મલાઈકા અરોરા તેની બહેન અમૃતા અરોરા સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી. અહીં બન્ને બહેનોએ સાથે પોઝ પણ આપ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં મલાઈકા અરોરા સેન્ટર ઓફ અટ્રેક્શન રહી હતી. વ્હાઇટ કલરના હાઈ સ્લીટ ડ્રેસમાં મલાઈકા અરોરા બેહદ ગ્લેમરસ લાગી રહી હતી.

મલાઈકાએ રેડ લિપસ્ટિક, ઓપન હેર અને સ્મોકી આઈઝ સાથે લુકને પૂર્ણ કર્યો હતો.એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ ફંક્શનમાં જોવા મળી હતી. સ્વરા ભાસ્કરે વ્હાઇટ કલરના આઉટફિટમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી. અર્જુન રામપાલ તેની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રીએડ્સ સાથે પહોંચ્યો હતો.

ગેબ્રિએલા થોડા સમય પહેલા જ માતા બની હતી. તેને પુત્રને જન્મ આપ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટ ખુબસુરત અંદાજમાં પહોંચી હતી.આ દરમિયાન તેને ચમકીલી ડ્રેસ પહેરી હતી. તો સની લિયોની પણ આ એવોર્ડમાં હાજરી આપી હતી. આ એવોર્ડમાં કુબરા સોંત અને અપાર શક્તિ ખુરાના પણ પહોંચ્યા હતા.બન્ને એક સાથે ફોટો પડાવતા નજરે ચડ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં ક્રિતી કુલ્હારી પણ પહોંચી હતી.

જેની તસવીરો જોઈને ચારે બાજુ ચર્ચા જાગી છે.તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા એવોર્ડ ફંક્શનમાં સફેદ રંગના ડીપ એન્ડ બ્રોડ નેક ગાઉન પહેર્યું હતું. ગ્લેમરસ ગાઉનમાં મલાઈકાએ ડાર્ક લિસ શેડ યૂઝ કર્યું હતું. મલાઈકાએ શાનદાર પોઝ આપી બધાને દંગ કરી દીધા હતા.

પણ આ વખતે તેની ફેશન જોઈને ચાહકો લાલ-પીળા થઈ રહ્યા છે. મલાઈકા અરોરા થોડાક મહિના પહેલા ગર્લ-ગેંગ સાથે ‘બેચલર ટ્રીપ’ કરવા માલદીવ્સ પહોંચી હતી. તે દરમિયાન પણ મલાઈકાએ ચાહકોને પરસેવો છૂટી જાય તેવા ફોટો મુખ્ય હતા. મલાઈકાએ એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, તો દરિયામાં તરવા કે ડૂબકી લગાવવા માટે તમે નક્કી કરો એવા કપડાં પહેરવાના? જો લોકોને લાગતું હોય કે મારે બીજુ કંઈક પહેરવું જોઈએ તો તેઓ મને જણાવે.

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરા તેના ગ્લેમરસ લુક માટે ઓળખાય છે. અભિનયથી દૂર હોવા છતાં, તે ઘણી ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના સંબંધોને કારણે તો કેટલીકવાર તેની તસ્વીરોને કારણે ચર્ચાઓમાં રહે છે.કોઈ ઇવેન્ટ હોય કે પાર્ટી હોય, મલાઇકા તેના બોલ્ડ લુક સાથે ક્યારેય કોઈ બાંધછોડ કરતી નથી. તાજેતરમાં મલાઈકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેનો આ વીડિયો જીમની બહારનો છે. મુંબઇમાં જીમમાં જતાં સમયે જોવા મળેલી મલાઇકા અરોરાનું જિમવેર એટલું ગ્લેમરસ હતું કે તેને જોઈને યુઝર્સ કમેન્ટ્સ કરી રહયા છે.

Image Source

જીમમાં જતા સમયે મલાઈકા અરોરાએ કલરના બોડી હગિંગ વેર પહેર્યા હતા. જેમાં ટેન્ક ટોપની સાથે ટાઈટ બોટમવેર હતું. આ વસ્ત્રોમાં મલાઈકાનું પરફેક્ટ ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પરંતુ મલાઈકાની આ સ્ટાઇલ જોઇને બધા ચોંકી ગયા. શેડના આ જીમવેરને જોઇને યુઝર્સ ભદ્દી કમેન્ટ્સ કરી રહ્યા છે.

બોલિવૂડની ઓલ્ડ અને હોટ અભિનેત્રી મલાઈકા અરોરા તેના અફેર અને ફોટોગ્રાફના કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. પણ આ વખતે કઈંક અલગ થયું. મલાઈકાએ કંઈક એવા કપડાં પહેર્યા હતા કે ચાહકો તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેશનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભું કરે છે

Image Source

પણ આ વખતે તેની ફેશન જોઈને ચાહકો લાલ-પીળા થઈ રહ્યા છે. મલાઈકા અરોરા થોડાક મહિના પહેલા ગર્લ-ગેંગ સાથે ‘બેચલર ટ્રીપ’ કરવા માલદીવ્સ પહોંચી હતી. તે દરમિયાન પણ મલાઈકાએ ચાહકોને પરસેવો છૂટી જાય તેવા ફોટો મુખ્ય હતા. મલાઈકાએ એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, તો દરિયામાં તરવા કે ડૂબકી લગાવવા માટે તમે નક્કી કરો એવા કપડાં પહેરવાના? જો લોકોને લાગતું હોય કે મારે બીજુ કંઈક પહેરવું જોઈએ તો તેઓ મને જણાવે.

Image source

કેટલાક લોકોએ મલાઈકાના ફિગરની પ્રશંસા કરી છે, તો કેટલાય લોકોએ કોમેન્ટમાં પૂછ્યું કે તેને કશું પહેર્યું છે કે નહિ? મલાઈકાના આ વીડિયોને જોઈને લોકો તેને સસ્તા બજેટની કિમ કાર્દાશીઅન કહીને ટ્રોલ કરી રહ્યાં છે.

Image Source

મલાઇકાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે, ‘લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તમે કેમ આટલા અધીરા છો… તમે જેકેટ અથવા પુલઓવર પણ પહેરી શકો છો’.

Image Source

તો બીજા એક યુઝરે લખ્યું છે કે મલાઇકાએ ઇન્ડિયાના લોકોને દિવાના બનાવી દીધા છે. બીજા યુઝરે લખ્યું છે કે ભાઈ આ રોબોટ કોણ છે. બીજા એક યુઝરે લખ્યું છે કે ભાઈ તે કેવી રીતે શ્વાસ લઇ રહી છે. યુઝર્સ કંઇ પણ કહે પણ પરંતુ મલાઈકા દર વખતે ગ્લેમરસ સ્ટાઇલથી તેના પ્રશંસકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં, પર્પલ પિંક કલરના ઓફ-શોલ્ડર ડ્રેસ અને બલૂન શેપ સ્લીવ સાથે હાઇ બનમાં તેનું ફોટોશૂટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on