મનોરંજન

પ્લેનમાં મલાઇકા સાથે થયો આવો વ્યવહાર, હંમેશા યાદ રહેશે આ અનુભવ

મલાઈકા અરોરા ભલે લાંબા સમયથી ફિલ્મોમાં નજરે ના આવતી હોય. પરંતુ ફેન્સ આજે પણ એટલા જ દીવાના છે. મલાઈકાની દીવાનગી રિયાલિટી શો દરમિયાન જોવા મળી ચુકી છે.  મલાઈકા તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજને કારણે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.  આ કારણે જ મલાઈકાએ તેના ફેન્સ આજે પણ તેને ગમે ત્યાં જોવે છે દીવાના થઇ જાય છે. તેની સાબિતી ફલાઇટમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Accidental twinning with the sis @amuaroraofficial ♥️👯‍♀️…. coz we think alike… #wegotourlooksfromourmama#sistersledge

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


એક રિપોર્ટ અનુસાર આ 31 જુલાઈએ સવારે 9 વાગ્યે મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટથી બિઝનેસ ક્લાસમાં ચંદીગઢ જવાના રવાના થઇ હતી. ફલાઇટમાં મલાઈકા હોવાની અન્ય પેસેન્જરોને ખબર પડતા તેઓ સીટ ઉપરથી ઉભા થઈને મલાઈકાને મળવા પહોંચી ગયા હતા.


એક રિપોર્ટ અનુસાર ફેન્સનો આટલો પ્રેમ જોઈને મલાઈકા પણ ખુશ થઇ ગઈ હતી. બધા લોકોને મળી હતી. ફેન્સ પ્રતિ સારું વર્તન જોઈને ફલાઈટના કૃને પણ સારું લાગ્યું હતું.

 

View this post on Instagram

 

Jus lounging around …… #madives#verycasually

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


ઘણીવાર બૉલીવુડ સેલેબ્સના ફેન્સ સાથે વર્તનના કારણે તેને નિરાશ કરી દેતા હોય છે. પરંતુ મલાઈકાએ જે રીતે લોકોની વચ્ચે રહીને વાત કરી હતી તે એકદમ જ સરાહના હતી.

 

View this post on Instagram

 

#pride #onlylove #pride🌈 #pridenyc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


મલાઈકા આજકાલ તેના અને અર્જુન કપૂરના સંબંધને લઈને લાઇમલાઇટમાં રહે છે. અર્જુન અને મલાઈકા એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા નજરે આવે છે.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


થોડા દિવસ પહેલા અર્જુન મલાઈકાના માતા-પિતાને મળવા  પહોંચ્યો હતો. પરંતુ ક્યાં કારણે તે ઘર ગયો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. અર્જુન મલાઈકાના ઘરે જતા ફરી એક વાર લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks