મનોરંજન

ઉફ્ફ્ફ્ફ! મલાઈકાએ તો અર્જુન કપૂરને લઈને બાફી નાખ્યું, કરી નાખી દિલ તોડવા જેવી વાત! વાંચો મામલો

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર તેમના મલાઈકા અરોરા સાથેના સંબંધોને કારણે અવારનવાર ચર્ચાઓમાં આવતા રહે છે, તેઓની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. અર્જુન કપૂરના જન્મદિવસે મલાઈકાએ અર્જુન સાથેની તસ્વીર શેર કરીને પોતાના પ્રેમને જગજાહેર કર્યો હતો.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ પછી બંને જણા ખૂબ જ ચર્ચાઓમાં આવી ગયા હતા. હવે મલાઈકા અને અર્જુન પોતાના સંબંધોને લઈને ખુલીને વાતો કરે છે. ત્યારે બંનેના લગ્નની અફવાઓ પણ ઊડતી રહે છે. જો કે હવે મલાઈકાએ મીડિયાને ઇન્ટરવ્યૂ આપીને તેમના લગ્ન પર ઉઠતી અટકળો દૂર કરી દીધી છે.

 

View this post on Instagram

 

#JaiHind 🇮🇳❤️

A post shared by Maheep Kapoor (@maheepkapoor) on

મલાઈકા અરોરાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હાલ તેમના લગ્ન વિશે કોઈ વાત નથી થઇ રહી. મીડિયા સાથે વાતચીત દરમ્યાન મલાઈકાએ કહ્યું, “મને લાગે છે કે ખુશી મનની એક સ્થિતિ છે, એવામાં તમાશો શા માટે કરવો.

હા હું ખુશ છું અને એ વિશે આટલી સફાઈ આપવાની જરૂર નથી. અહીં અંતમાં આવીને દરેક તમારા લગ્ન વિશે જ અનુમાન લગાવે છે.”

 

View this post on Instagram

 

Thank u @neetu54 n Rishi uncle for such a warm n lovely evening 🤗♥️😘#Nyc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ કહ્યું, “લગ્ન પર હાલ કોઈ પણ પ્રકારની વાતચીત નથી થઇ રહી. અર્જુન સાથે લગ્નની અફવાઓ માત્ર અફવાઓ છે. અમે લગ્ન નથી કરી રહયા, અમે બંને જેવા છીએ, ખૂબ જ ખુશ છીએ.”

 

View this post on Instagram

 

#malaikasmondaymotivation ….. find ur happy place n cherish it ….

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આગળ જણાવતા મલાઈકાએ કહ્યું, “મીડિયામાં અમારા બંનેના લગ્નને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. પરંતુ હું કહેવા માંગીશ કે આ પ્રકારની અફવાઓને બિલકુલ હવા ન આપો. મીડિયાએ લોકોને ભ્રમિત ન કરવા જોઈએ.

લગ્ન અત્યારે નથી થવાના. તમે બેફિકર રહો, હું કોઈને પણ શોક નહીં આપું. જો એવું કઈ થશે તો હું તમને પહેલા જ જણાવી દઈશ.”

 

View this post on Instagram

 

Basking in neon ….#mycolouroftheseason#nyc#

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા અરોરા સિવાય ખુદ અર્જુન કપૂરે પણ પોતાના લગ્નને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમને પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ અત્યારે લગ્ન નથી કરવાના. જો તે લગ્ન કરશે તો આ વિશે ખુલીને વાત કરશે.

 

View this post on Instagram

 

@malaikaaroraofficial was on point in her shorts suit 🚺

A post shared by The Daily Honey 🍯🎞💁🏽‍♀️ (@thedailyhoney) on

તેમની પાસે પોતાના લગ્નને છુપાવવાનું કોઈ કારણ નથી. જો અત્યારે કશું જ છુપાવી નથી રહયા તો પોતાના લગ્નને પણ નહિ છુપાવે.

 

View this post on Instagram

 

On days like these love bringing in the weekend early binge watching movies & shows on my new #iPadpro

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

ફિલ્મોની વાત કરીએ તો અર્જુન કપૂર ફિલ્મ પાણીપતમાં જોવા મળશે. આ ફિલ્મ માટે અર્જુન ખૂબ જ મહેનત પણ કરી રહયા છે.

 

View this post on Instagram

 

Keep moving…. keep grinding… keep at it… the result will come in due time… #Mondaymusings

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks