મનોરંજન

મલાઈકા અરોરાએ પાણીમાં છલાંગ લગાવીને 2020ને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તસ્વીર

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા આજકાલ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે. આ કપલ ગોવામાં અમૃતા અરોરા અને તેના પતિ શકીલ લદાકના આલિશાન વિલામાં વેકેશનનો આનંદ માણી રહ્યું છે. આ સાથે જ ગોવામાં વેકેશનનો આનંદ માણતા પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા તેના ફેન્સ સાથે તસ્વીર અને વિડીયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. મલાઈકાએ હાલમાં જ ગોવાથી જોડાયેલી એક તસ્વીર શેર કરી છે જે જોત-જોતામાં વાયરલ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

હાલમાં જ મલાઈકાએ તેની હોટ અદાઓથી સોશિયલ મીડિયામાં આગળ લગાડી દીધી છે. મલાઈકાની હાલ એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં તે પુલમાં છલાંગ લગાડતી અને મસ્તી કરતી નજરે આવી રહી છે. એક્ટ્રેસે આ તસ્વીરને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા મલાઈકાએ કેપ્સનમાં લખ્યું હતું કે, યીપ્પી, અલવિદા 2020. હું એક સારા 2021 માટે દુઆ અને ઉમ્મીદ કરું છું. બધાને નવા વર્ષની ઘણી શુભકામના. મલાઈકા આ તસ્વીરમાં ગ્રીન અને બ્લેક મોનોકોનીમાં દેખાઈ રહી છે. આ તસ્વીરને લઈને ફેન્સ તેની તારીફ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ પહેલા પણ મલાઈકાએ તેની પહેરેલી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે ઘણી હોટ લાગી રહી હતી. પાણીમાં ભીંજાયેલી મલાઇકા સ્વિમિંગ પુલના કિનારે અલગ અંદાજમાં બેઠી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

47 વર્ષની મલાઈકાની આ અદાઓ જોઈને બધા લોકો દંગ રહી ગયા હતા. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ આ વિલાની ઘણી તસ્વીર શૂટ કરાવી છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં બેહદ આલીશાન અને ખુબસુરત વિલા નજરે આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

જણાવી દઈએ મલાઈકા અરોરાએ તેના ડાન્સથી અલગ ઓળખ બનાવવામાં કોઈ કસર નથી છોડી. મલાઈકા તેના ડાન્સની સાથે-સાથે તેના લુક્સ અને સ્ટાઇલ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ મલાઈકા અરોરા જજ તરીકે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જોવા મળી હતી. કોવીડના કારણે તેને આ શોને અધવચ્ચેથી જ અલિવદા કહી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

બહુ ઓછા લોકોને ખબર હશે કે, જનતા કર્ફ્યુના સમયથી મલાઈકા અને અર્જુન એક ઘરમાં હતા. આખું લોકડાઉન બંને એક સાથે રહ્યા છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મલાઇકાએ અર્જુન સાથે લિવ-ઇનમાં રહેવાની વાતને સ્વીકારી હતી.