મનોરંજન

મલાઈકાએ સોશિયલ મીડિયામાં શેર કરી એવી તસ્વીર કે રાતો રાત થઇ ગઈ વાયરલ, તમે પણ જુઓ

બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે, થોડા સમય પહેલા જ તેને “ગર્લ ગેંગ”  યાદ કરતા એક જૂની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેની અંદર તેની સાથે તેની બહેન અમૃતા અરોડા, કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન અને નતાશા પૂનાવાલા દેખાઈ રહી છે. આ તસવીરની અંદર મલાઈકા સિવાય બધાએ કાળા ચશ્મા પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ શેર કરેલી તસવીરમાં તેને કેપશનમાં લખ્યું છે: “જ્યારે આપણે છેલ્લીવાર લોકડાઉનના ઠીક પહેલા મળ્યા હતા.” સોશિયલ મીડિયામાં પોસ્ટ થયેલી આ તસવીર હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે જેને 2.52 લાખ કરતા પણ વધુ લાઈક મળી ગયા છે.

Image Source

આ ઉપરાંત મલાઈકાએ બીજી એક તસવીર પણ શેર કરી છે. જેની અંદર તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. તે તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરની અંદર મલાઈકા સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

લોકડાઉનમાં મલાઈકા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ જોવા મળી છે. મલાઈકા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને પોતાની દૈનિક અપડેટ અને તસવીરો શેર કરતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઇકા જે બિલ્ડિંગમાં રહે છે તે બિલ્ડિંગમાં પણ કોરોનાનો મામલો સામે આવ્યો અને ત્યારબાદ પ્રસાશન દ્વારા તેને કંટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો હતો, મલાઈકાએ એક સ્ટોરી દ્વારા પોતાની બિલ્ડિંગને સૅનેટાઇઝ કરવાની પ્રક્રિયાને પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

લોકડાઉનમાં મલાઈકા પોતાના દીકરા સાથે પોતાના જ ઘરમાં ક્વોરેન્ટાઇન હતી. આ દરમિયાન તે પોતાની ખાસ તસવીરો અને પ્રસંગો ચાહકો સાથે શેર કરતી જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.