મનોરંજન

મલાઇકા અરોરા થઇ Oops મોમેન્ટનો શિકાર, કેમેરા સામે આવતા જ ઉપરથી બધુ દેખાઇ…જુઓ તસવીરો

મલાઇકા અરોરા હાઇ સ્લિટ ગાઉનમાં થઇ Oops મોમેન્ટનો શિકાર, વીડિયોમાં જુઓ મોટી ભૂલ

મલાઇકા અરોરા પોતાની ચોઇસ અને ગોર્જિયસ લુક માટે જાણિતી છે. તે એક અભિનેત્રી, મોડલ અને ફિટનેસ ફ્રીક છે. પોતાના જીમ લુકથી લઇને રેડ કાર્પેટ લુક સુધી, મલાઇકા કયારેય પણ બોલ્ડ લુક પસંદ કરવાને લઇને ખચકાતી નથી. જો કે, કયારેક કયારેક ખૂબસુરત ડ્રેસ પહેરવા છત્તાં મલાઇકાને વોર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડે છે.

મલાઇકા તેના ફેશન સ્ટેટમેંટ માટે હંમેશા ચર્ચામાં રહે છે. બી ટાઉન હસીનાઓને તેમની ફેશન સેંસને કારણે કયારેક કયારેક મુશ્કેલ હાલાતમાંથી પસાર થવુ પડે છે. ફિલ્મી દુનિયામાં પોતાના હોટ અને બોલ્ડ અવતારથી સનસની મચાવનાર મલાઇકા અરોરાને પણ કયારેક કયારેક ઉપ્સ મોમેન્ટનો શિકાર થવુ પડે છે.

મલાઇકા અરોરાએ મિસ દિવા યુનિવર્સ ગ્રેંડ ફિનાલેમાં રેડ કાર્પેટ પર જે ડ્રેસ પહેર્યો હતો તેના પર બધાની નજર અટકેલી હતી. મલાઇકાએ આ ઇવેન્ટમાં ફ્લોર-સ્વીપિંગ વન-શોલ્ડર ગાઉન પહેર્યુ હતુ. પીળા રંગના આ ગાઉનમાં ઘણા શેડ્સ હતા. મલાઇકા આ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી પરંતુ તે આ ડ્રેસને કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી. રફલ્સ દ્વારા બનાવવામાં આવેલ ફ્લોરેલ પેટર્ન ડ્રેસ હાઇલાઇટ હતો.

 

View this post on Instagram

 

A post shared by Click N likes (@clicknlikes)

મલાઇકાએ ગોલ્ડન સ્ટ્રેપી હિલ્સ અને ડાયમંડ હૈંગિંગ ઇયરિંગ્સ તેમજ ખુલ્લા વાળ સાથે તેના લુકને કંપલીટ કર્યો હતો. જો કે, જયારે તેણે કેમેરા સામે પોઝ આપવા માટે રેડ કાર્પેટ પર પગ મૂક્યો તો તે Oops મોમેન્ટનો શિકાર થઇ ગઇ. તેનો ડ્રેસ ઉપરથી વધારે જ લૂઝ હતો. મલાઇકાએ સ્થિતિને ઘણી સારી રીતે સંભાળી લીધી અને ડ્રેસ ઠીક કરી તેમજ તે બાદ કેમેરા સામે આવી પોઝ આપ્યા. જણાવી દઇએ કે વર્ષ 2020ની આ વાત છે. તેણે મિસ દિલા યુનિવર્સ ગ્રૈંડ ફિનાલેમાં રેડ કાર્પેટ પર શિરકત આપી હતી.