મનોરંજન

…. તો ફરવા નહિ, આ કારણે હોટ અભિનેત્રી મલાઈકા માલદીવ ગઈ હતી, જુવો તદ્દન નવી જોરદાર હોટ 7 તસવીરો

બોલિવૂડની છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા અવારનવાર ચર્ચાઓમાં રહેતી હોય છે. તેની ફિટનેસથી લઈને તેના ડિવોર્સ હોય કે પછી તેના અર્જુન કપૂર સાથેના સંબંધો હોય, તે હંમેશા ચર્ચાઓમાં રહે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. અને ઘણીવાર તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવે છે. જો કે એનાથી મલાઈકાને કોઈ ફરક પડતો નથી. અવારનવાર તેની તસ્વીરો પણ વાયરલ થતી રહે છે.

હાલ પણ મલાઈકાએ તેના instagram પણ કેટલીક તસ્વીરો શેર કરી છે, આ તસ્વીરો માલદીવ્સની છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે પણ આ તસ્વીરો તેના વેકેશનની નથી. ભલે માલદીવ્સ મલાઈકાની ફેવરિટ વેકેશન ડેસ્ટિનેશન છે, પણ આ તસ્વીરો તેને એક મેગેઝીનના કવર માટે કરાવેલા ફોટોશૂટની છે.

આ નવા ફોટોશૂટમાં તે ખૂબ જ ફિટ અને હોટ લાગી રહી છે. તેના ચાહકોને તેની આ નવી તસ્વીરો ઘણી પસંદ આવી રહી છે.

એક તસ્વીરમાં તે સમુદ્રના કિનારે બેઠી છે અને તેને બ્લેક ડ્રેસ પહેર્યો છે. તો બીજી તસ્વીરમાં તે સમુદ્રના કિનારે પથ્થરો પર ઉભેલી દેખાય છે. આ તસ્વીરમાં પણ તે સુંદર ડ્રેસમાં દેખાઈ રહી છે.

આ સિવાય તેને એક વધુ તસ્વીર શેર કરી છે, જેમાં તે બાથટબને નિહારતી દેખાઈ રહી છે.

આ સિવાય હાલમાં મલાઈકા કરણ જોહરની પાર્ટીને લઈને પણ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ કરણે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં મલાઈકા, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર, શાહિદ કપૂર સહિતના સ્ટાર્સ દેખાઈ રહયા હતા. આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને આ વિડીયો પર લોકોએ ઘણા સવાલો પણ ઉઠાવ્યા હતા.

 

View this post on Instagram

 

Saturday night vibes

A post shared by Karan Johar (@karanjohar) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks