મનોરંજન

મલાઇકા અરોરા ફરી એકવાર આવી ચર્ચામાં, ડોગી કેસ્પર સાથે મોર્નિંગ વોક પર નીકળેલી અભિનેત્રીની તસવીરો થઇ વાયરલ

અંદરનું બહાર દેખાતા આ 7 PHOTOS લોકોએ ઝૂમ કરી કરીને જોયા…

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફિટ અને ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે. તે આ ઉંમરે પણ યંગ અભિનેત્રીઓને ફિટનેસની બાબતે માત આપે છે.

મલાઇકા ફિટનેસ ફ્રીક છે. તે અવાર નવાર તેની ફિટનેસ અને તેના લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. હાલ પણ તે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે, આ ઉમરે પણ તે યંગ અભિનેત્રીઓને ફિટનેસની બાબતમાં માત આપે છે. મલાઇકા તેની ફિટનેસને લઇને ઘણી સજાગ રહે છે. અભિનેત્રીને અવાર નવાર જિમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસ જતી સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન તેની તસવીરો ખૂબ જ વાયરલ થઇ જતી હોય છે.

Image source

મલાઇકા અરોરા મોર્નિંગ વોક માટે નીકળતા પણ સ્પોટ થતી હોય છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ હોય છે. મલાઇકા પણ તેની તસવીરો ક્લિક કરાવતી હોય છે. મલાઇકા કેમેરા સામે તેની ફિટનેસ અને કર્વી બોડી પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Image source

મલાઇકાનો મોર્નિંગ લુક હોય કે જીમ અથવા યોગા ક્લાસ લુક ઘણો વાયરલ થઇ જતો હોય છે. આવું આ વખતે પણ બન્યુ છે. મલાઇકા એકવાર ફરી ચર્ચામાં આવી ગઇ છે. તેની મોર્નિંગ વોકની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે.

Image source

આ તસવીરોમાં તે તેના ડોગી સાાથે ફરતી જોવા મળી રહી છે. મલાઇકાને સવારે વોક કરવુ ઘણુ પસંદ છે. તે અવાર નવાર તેના ડોગ કેસ્પર સાથે સવારે મોર્નિંગ વોક કરતી જોવા મળે છે.

Image source

મલાઇકાનો આ દરમિયાનનો લુક ઘણો જ ગોર્જિયસ છે. આમ તો તે બધા જ ડ્રેસમાં સારી લાગે છે, તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી છે અને તે જ કારણ છે કે તેની તસવીરો જોતજોતામાં વાયરલ થઇ જતી હોય છે.

Image source

મલાઇકા તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનમાં છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે, બંને એકબીજાના પરિવારની પણ ઘણા ક્લોઝ છે.

Image source

મલાઇકા આ ઉપરાંત તેની શાનદાર અને દિલચસ્પ ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં રહે છે. મલાઇકા એક એવી સેલિબ્રિટી છે જે મોસમ અનુસાર ફેશન સેંસ બદલે છે.

મલાઇકા અરોરા તેના ડોગ કેસ્પર સાથે મુંબઇના બાંદ્રામાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન મલાઇકા ઘણા કેઝયુઅલ લુકમાં સ્પોટ થઇ હતી. મલાઇકા અરોરાએ કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખ્યુ હતુ, તેણે સેફ્ટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. એટલું જ નહિ તેણે લોકોથી દૂરી પણ બનાવીને રાખી હતી.

જિમ લુકમાં મલાઈકા ખુબ જ કાતિલ લાગે છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરેક વખતે મલાઈકાનો એક નવો જ અંદાજ જોવા મળતો હોય છે. ત્યારે એમ કહેવું જરા પણ ખોટું નથી કે મલાઈકાની આગળ આજની સુંદર અભિનેત્રીઓ પણ પાણી ભરે છે

અને આ વાતની સાબિતી તેની જિમ લુકની તસવીરો જ આપી જાય છે. બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા અવાર નવાર તેના લુકને લઇ ચર્ચામાં હોય છે, ત્યારે તેને ઘણીવાર જીમ, યોગા ક્લાસ અને ડાન્સ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે.

તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પેપરાજીઓ હંમેશા તૈયાર જ હોય છે. તેનો જીમ લુક હોય કે કોઇ પાર્ટીનો લુક તેને લઇને તે હંમેશા ચર્ચામાં જ રહે છે.