મલાઈકા અરોરા તેના ડોગી સાથે મોર્નિંગ વોક પર નીકળી, સ્ટાઈલિશ લુક જોઈ ચાહકો થયા પરેશાન…

આ વખતે મલાઈકા અને ડોગીને જોઈને ફેન્સના દિલ ચિરાઈ ગયા, 7 PHOTOS જોતા જ હોંશ ખોઈ બેસસો

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફરી એક વાર ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલા જ મોર્નિંગ વોક કરતી નજર આવી હતી. તેની સાથે તેનું ડોગી પણ હતું. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા તેની ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે અને તેની હેલ્થનું પણ ધ્યાન રાખતી હોય છે.

મલાઈકા અરોરા રોજ સવારે યોગા પણ કરતી હોય છે અને એક્સસાઈઝ કરવાનું ક્યારેય ભૂલતી નથી. મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તે ઘણી વાર ફિટનેસને લગતી માહિતીઓ ચાહકો સાથે શેર કરતી હોય છે. અને ચાહકોને ખુબ પસંદ આવે છે.

મલાઈકાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બધી તસવીરો જોવા મળી જશે જેમાં તે કોઈક વાર જીમ કરતી જોવા મળશે તો કોઈક વાર યોગા કરતી જોવા મળે છે. ઘણી વાર મલાઈકા અરોરાને યોગા સેન્ટર અને જીમની બહાર દેખવામાં પણ આવી છે.

દરેક વખતની જેમ આ વખતે પણ તેના સ્ટાઈલ અને પહેરવેશના કારણે ચર્ચામાં આવી હતી. અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસને જાળવી રાખવા માટે રોજ સવારે વોક કરવા જતી હોય છે.

સવારે તે તેના ડોગી સાથે ચાલવા નીકળી હતી તે દરમ્યાન કેટલાક પૈપારાજીએ મલાઈકાની તસવીરો ક્લિક કરી હતી. જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. ભલે પછી કોઈ ખાસ ફિલ્મી પાર્ટી હોય, ઇવેન્ટ હોય કે પછી સવારમાં વોક કરવાનું હોય મલાઈકા ટીપ ટોપ થઈને જ ઘરની બહાર નીકળતી હોય છે.

આ તસવીરોને જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકતું હશે કે મલાઈકા પોતાને કેટલી ફિટ રાખતી હશે. કોરોનાના લીધે મલાઈકા પુરી સેફ્ટિનું ધ્યાન રાખતી હોય છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે મલાઈકાએ માસ્ક પણ લગાવેલું છે.

જણાવી દઈએ કે મલાઈકા એ અભિનેત્રીઓમાંથી છે જેમની ઉંમર વધતાની સાથે વધારે સુંદર થઇ જતી હોય છે. મલાઈકા સવારમાં તેની સાથે ડોગીને લઇ જ જતી હોય છે. મલાઈકાની આ તસ્વીરોને જોઈને ચાહકો હંમેશા ખુશ થઇ જતા હોય છે.

અર્જુન અને મલાઇકા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે અને તે બંને એકબીજાના પરિવાર સાથે સમય વીતાવતા પણ અનેકવાર જોવા મળે છે. બંનેનો સંબંધ કોઇનાથી છૂપેલો નથી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લગભગ 4-5 વર્ષથી રિલેશનમાં છે. વર્ષ 2017માં સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથે તલાક બાદ મલાઇકા અને અર્જુન સાથે છે. જો કે, આ પહેલા પણ તેમના અફેરને લઇને ઘણી વાતો થઇ છે. પરંતુ આ પર તેમણે કયારેય ખુલીને કંઇ જ કહ્યુ નથી.

Patel Meet