બધી હદો પાર કરી મલાઈકા આંટીએ, ઉપરનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે એવું ટોપ પહેર્યું, જુઓ વીડિયો ક્લિક કરો
Malaika Arora Mobbed By Fans : બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અવતારથી લાઇમલાઇટ લૂંટી લે છે. મલાઈકા અરોરાએ મુંબઈમાં આયોજિત એક ફેશન ઈવેન્ટમાં હાજરી આપી હતી અને રેમ્પ વોક પણ કર્યું હતું. આ દરમિયાન તેની સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દીધા હતા.
મલાઈકા અરોરાના દરેક બોલ્ડ એક્ટ પર ચાહકો મરી મટે છે. ત્યારે ઇવેન્ટની મલાઈકા અરોરાના કિલર પોઝની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મલાઈકા અરોરાએ એક ફેશન ઈવેન્ટ દરમિયાન રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન મલાઈકા અરોરાની સ્ટાઈલ જોવા જેવી હતી.
મલાઈકા અરોરાના ડ્રેસે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મલાઈકા અરોરાએ આ ડ્રેસમાં તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું હતું. જ્યારે મલાઈકાએ કમર પર હાથ રાખીને પોઝ આપ્યો તો લોકો તેના દિવાના થઈ ગયા. મલાઈકાના લટકા-ઝટકા પર ચાહકો પાગલ બની ગયા હતા. મલાઈકાના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.
મલાઈકાની સ્માઇલે પણ લોકોના દિલ જીતી લીધા હતા. ફેન્સ મલાઈકા અરોરાની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘સ્ટનિંગ.’ એક બીજાએ લખ્યું, ‘ફાયર’ એક અન્યએ લખ્યું, ‘તે એક બાળકની માતા જેવી નથી લાગતી’. અન્ય એકે લખ્યું, ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ.’
View this post on Instagram
મલાઈકાએ મુંબઈ ટાઈમ્સ ફેશન વીક 2023માં રેમ્પ વોક કર્યુ હતુ. મુંબઈના સૌથી મોટા ફેશન વીકમાં જ્યારે મલાઈકા સ્ટેજ પર પહોંચી ત્યારે તેણે સાબિત કરી દીધું કે તેને રેમ્પ વોકમાં કોઇ ન પહોંચી શકે. મલાઈકા રેમ્પ પર ડિઝાઈનર ક્રિશા સની રામાણીનો આઉટફિટ પહેરી પહોંચી હતી. મલાઈકાએ પિંક બ્રાલેટ સાથે ફિશટેલ લેહેંગો પહેર્યો હતો, જેના પર આકર્ષક પ્રિન્ટેડ જેકેટ હતું.
View this post on Instagram
મલાઈકા તેના ક્લાસિક રેમ્પ મૂવથી લોકોને હેરાન રહી રહી હતી. જો કે, આ દરમિયાન જ્યારે તે ઇવેન્ટમાં પહોંચી ત્યારે તેના ચાહકોએ તેને ઘેરી લીધી હતી અને તેની સાથે તસવીરો ક્લિક કરાવવાની લાઇનો લાગી હતી. મલાઇકાએ કોઇને નિરાશ નહોતા કર્યા અને તેણે બધા સાથે તસવીરો ક્લિક કરાવી હતી.
View this post on Instagram