નાનું અમથું ટોપ અને સ્કિન ટાઈટ લેગિંગ્સ પહેરીને નીકળી મલાઈકા, લોકો ઝૂમ કરી કરીને જોઈ રહ્યા છે તેની તસવીરો, તમે પણ જુઓ

ટાઈટ ટાઈટ કપડામાં મલાઈકાનો આ હોટ હોટ અંદાજ તમને પણ પાગલ કરી દેશે, 47 વર્ષે પણ આવી જવાની? જુઓ PHOTOS

પોતાની ફિટનેસ માટે જાણીતી અને ચાહકોની વચ્ચે ફિટનેસ ક્વિન તરીકે ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી મલાઈકા અરોરાની દરેક અદાઓ ચાહકોને પંસદ આવે છે. તેનો જિમ લુક હોય કે પછી ટ્રેડિશનલ લુક, તેના દરેક અંદાજ ઉપર ચાહકો જીવ લૂંટાવતા હોય છે અને એટલે જ પેપરાજીઓ પણ તેની તસવીરોને પોતાના કેમેરામાં કેદ કરવા ઉત્સુક રહે છે.

સોશિયલ મીડિયામાં મલાઈકાની જિમમાં કે પછી યોગા ક્લાસમાં જતી ઘણી તસવીરો વાયરલ થતી હોય છે. તે ઘણીવાર સ્પોર્ટ્સ લુકમાં સ્પોટ થાય છે. ત્યારે હાલ પણ મલાઈકાની એવી જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે. જેમાં મલાઈકાનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.

મલાઈકા તેની ફિટનેસનું પણ ખુબ જ ધ્યાન રાખતી હોય છે. અને તે ક્યારેય પોતાનું વર્કઆઉટ મિસ નથીકરતી . આ દરમિયાન મલાઈકા તેના સ્ટાઈલિશ અને હોટ લુક્સના કારણે વધારે લાઇમ લાઇટમાં છવાઈ જાય છે. તેનું ટ્રેન્ડી ફેશન અને આકર્ષક કપડાં દરેક વખતે તેને જોવા માટે મજબુર કરે છે. હાલમાં જ મલાઈકાને એથ્લીજરમાં સ્પોટ કરવામાં આવી.

મલાઈકાએ આ વખતે તેના વર્કઆઉટ સેશન માટે ઓરેન્જ રંગના એથ્લીજર કપડાં પસંદ કર્યા હતા. જેનો ટ્રેન્ડ આ દિવસોમાં ખુબ જ ચાલી રહ્યો છે. બોલીવુડની આ હસીનાને ઓરેન્જ શેડના બ્રાલેટ ટોપ અને મેચિંગ લેગિંગ્સ પહેર્યા હતા. જે જોવામાં એકદમ સ્કિન ફિટ લાગી રહ્યા હતા. બ્રાલેટના ટોપમાં ડીપ યુ નેકલાઇનની સાથે હોલ્ટર ડિટેલિંગ હતી.

તો આ ટોપની બેક સાઈડમાં ક્રોસ ડિટેલિંગ હતી. જેને મલાઈકાએ ખુબ જ ફ્લોન્ટ કરી હતી. આ કપડાંની અંદર કમરના ભાગ ઉપર એક ઇલાસ્ટીક બેલ્ટ પણ આપવામાં આવ્યો હતો, જેનાથી તેનો બોડી કર્વ્સ ખુબ જ સરળતાથી ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

મલાઈકાએ તેના આ ટોપની સાથે જે હાઈ-રાઈજ લેગિંગ્સને કેરી કરી હતી તે દેખાવમાં ખુબ જ સ્કિનફીટ હતી, પરંતુ તેનું મટીરીયલ સ્ટ્રેચેબલ લાગી રહ્યું હતું. મલાઈકાને આ કપડામાં જોઈને ચાહકો પણ ખુશ થઇ ગયા હતા અને એટલે જ તેની તસવીરો ગણતરીના સમયમાં જ વાયરલ પણ થઇ ગઈ હતી.

મલાઈકાએ તેના આ લુકને કમ્પ્લીટ કરવા માટે પગની અંદર ચપ્પલ અને માથામાં અંબોડો પણ વાળ્યો હતો. જિમમાંથી બહાર નીકળતા જ મલાઈકા કેમેરામાં કેદ થઇ હતી અને ફોટોગ્રાફરે તેની ઘણી તસવીરો કેદ પણ કરી લીધી હતી.

Niraj Patel